અનુષ્કાએ ચકદા એક્સપ્રેસનો નવો ફોટો શેયર કર્યો, દુકાન પાસે ઉભી ફોન કરતી જોવા મળી

પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પહેલા અનુષ્કા શર્મા બ્રેક પર હતી. અત્યારે અનુષ્કા શૂટિંગનું પહેલું શેડ્યૂલ પૂરું કરી રહી છે. આ પછી અભિનેત્રી તેનું બીજું શેડ્યુલ શરૂ કરશે.

અનુષ્કાએ ચકદા એક્સપ્રેસનો નવો ફોટો શેયર કર્યો, દુકાન પાસે ઉભી ફોન કરતી જોવા મળી
અનુષ્કાએ ચકડા એક્સપ્રેસનો નવો ફોટો શેર કર્યોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 4:44 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાની આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસનો એક ફોટો શેયર કર્યો છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે. જેમાં તેની જીંદગીના અમુક કિસ્સા દેખાડવામાં આવશે. 2018માં ઝીરો બાદ અનુષ્કા શર્માની આ પ્રથમ ફિલ્મ હશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઝીરો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફેલ રહી હતી. અનુષ્કા દ્વારા શેયર કરેલા નવા ગીતની વાત કરીએ તો અનુષ્કા શર્મા એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

અનુષ્કા શર્મા દ્વારા શેયર કરેલા ફોટોમાં ઝુલન ગોસ્વામીની જીંદગીએ ક્ષણનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં વરસાદમાં ફોન બુથ પર ઉભા રહીને કોઈ સાથે વાત કરી રહી છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટ્રાગ્રામ પર આ ફોટો શેયર કરતા લખ્યું કહાનીની તે ક્ષણ જેને બતાવવી જરુરી છે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

ઈંગ્લેન્ડમાં ફિલ્મ માટે ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહી છે અનુષ્કા

અનુષ્કા શર્મા મુંબઈ અને ઈંગ્લેન્ડમાં ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહી છે. તેમણે હાલમાં આ ફિલ્મની અપટેડ આપતા કહ્યું કે હાલમાં યુકેમાં ચકદા એક્સપ્રેસની ટ્રેનિંગ લઈ રહી છું. હું ભારતની મહાન ફાસ્ટ બોલર અને પૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીનું પાત્ર નિભાવી રહી છુ.

અનુષ્કા શર્માએ એક વખત કહ્યું હતુ કે ઝુલન ગોસ્વામીની સ્ટોરી તેના માટે આંખ ખુલનારી સ્ટોરી હતી. મને સ્કિપ્ટ ખુબ સારી લાગી. આ સ્કિપ્ટ દ્વાર મને મહિલા ક્રિકેટ વિશે ખબર પડી, ફિલ્મ ચકદા એક્સપ્રેસની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 2 ફ્રેબુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

અનુષ્કા શર્મા ત્રણ વર્ષથી બ્રેક પર હતી

પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પહેલા અનુષ્કા શર્મા બ્રેક પર હતી. અત્યારે અનુષ્કા શૂટિંગનું પહેલું શેડ્યૂલ પૂરું કરી રહી છે. આ પછી અભિનેત્રી તેનું બીજું શેડ્યુલ શરૂ કરશે. અનુષ્કા ત્રણ વર્ષના બ્રેક બાદ ફિલ્મમાં જોવા મળશે. આ દરમિયાન અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો. તે 2021માં માતા બની હતી. વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

Latest News Updates

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">