VIDEO : દેશની આર્થિક સ્થિતી પર બોલ્યા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું

ગુજરાતના અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને આગળ વધતું રહેશે. આજે સવારે PM નરેન્દ્ર મોદીએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું.

VIDEO : દેશની આર્થિક સ્થિતી પર બોલ્યા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું
Gautam Adani
Follow Us:
| Updated on: May 07, 2024 | 1:35 PM

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે ​​અમદાવાદ, ગુજરાતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ દેશના નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી, ગૌતમ અદાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત દેશ આગળ છે, વધતું રહેશે.”

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

પીએમ મોદીએ મતદાન કર્યું

દરમિયાન આજે સવારે PM નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. PM મોદીએ જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તે બૂથ ગાંધીનગર સીટ હેઠળ આવે છે. અમિત શાહ અહીંથી ભાજપના ઉમેદવાર છે. પીએમ મોદી જ્યારે વોટ આપવા આવ્યા ત્યારે તેમની સાથે અમિત શાહ પણ હાજર હતા.

“ઘરની બહાર આવો અને મતદાન કરો”

તમને જણાવી દઈએ કે પીએમ મોદી, દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ, ગુજરાતના સીએમ નીતિન પટેલ, યુપીના ગવર્નર આનંદી બેન પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવી અને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાત પહોંચીને લોકશાહીના ઉત્સવમાં ભાગ લીધો અને પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને ઘરની બહાર આવીને મતદાન કરવા અપીલ કરી હતી.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">