Panchmahal: કાલોલ પોલીસ પર હુમલો, રેન્જ IG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

હુમલો કરનાર ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. જોકે હાલ તો સ્થિતિ કાબુમાં છે. પરંતુ હુમલાની ઘટના બાદ શહેરમાં અજંપાની સ્થિતિ બની ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 6:29 PM

Panchmahal: આરોપીને છોડાવવા માટે આવેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો છે. જેને લઈને રેન્જ IG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો છે. ઘટનાની ગંભીરતાને લઈને SRPની ત્રણ ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે. જુઓ શું છે સમગ્ર મામલો.

કાલોલ ખાતે આવેલા ગધેળી ફળિયા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગની કામગીરી હાથ ધરી છે. પોલીસ પર પથ્થર મારો કરતાં ટોળાએ બજારમાં આવેલી દુકાનો બહાર પડેલા સામાનમાં પણ ભારે નુકસાન પહોચાડ્યું છે. આ બનાવ અંતર્ગત પોલીસે 30 જેટલા લોકોની અટકાયત પણ કરી છે.

હુમલો કરનાર ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. જો કે હાલ તો સ્થિતિ કાબુમાં છે પરંતુ હુમલાની ઘટના બાદ શહેરમાં અજંપાની સ્થિતિ બની ગઈ છે.

આ પણ વાંચો: Gujarat Top News: કોરોના વેક્સિનેશનથી લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ, જાણો શું છે રાજકીય ગતિવિધિઓના સમાચાર એક ક્લિકમાં

આ પણ વાંચો: Gujarat RAIN : જામનગરના કાલાવાડ પંથક એક ઇંચ વરસાદ , સાબરકાંઠા- નર્મદા પંથકમાં પણ વરસાદી હેલી

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">