UPSC NDA રિઝલ્ટ જાહેર, રૂબિન સિંહ ટોપર, upsc.gov.in પર ચેક કરો લિસ્ટ

UPSC NDA 1 Result 2022 : UPSCએ NDA 1 રિઝલ્ટ અને NA Result upsc.gov.in પર જાહેર કર્યું છે. રૂબિન સિંહ ટોપર બન્યો છે. આ સમાચારમાં સંપૂર્ણ યાદી તપાસો.

UPSC NDA રિઝલ્ટ જાહેર, રૂબિન સિંહ ટોપર, upsc.gov.in પર ચેક કરો લિસ્ટ
UPSC NDA Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 8:46 AM

NDA 1 Final Result 2022 : નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી એટલે કે NDA, NAનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને રિઝલ્ટની ઓફિશિયલ વેબસાઇટ uspc.gov.in પર જાહેરાત કરી છે. આ NDA, NA 1 પરીક્ષા 2022નું અંતિમ પરિણામ છે. પરીક્ષામાં કુલ 519 ઉમેદવારોની આખરે પસંદગી કરવામાં આવી છે. તમે આ સમાચારમાં આગળ UPSC NDA Result 2022ની સંપૂર્ણ મેરિટ સૂચિ જોઈ શકો છો. તમે રિઝલ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. રૂબિન સિંહ NDA પરીક્ષામાં ટોપર બન્યો છે.

જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં મેડિકલ તપાસના પરિણામોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. UPSCએ કહ્યું છે કે, આ રિઝલ્ટને માત્ર કામચલાઉ ગણવું જોઈએ. જો જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો સહિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી કોઈ ગડબડ જોવા મળે છે, તો યાદી બદલાઈ શકે છે.

UPSC NDA 2022 રિઝલ્ટ આ રીતે ચેક કરો

  1. UPSC વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  2. વેબસાઈટ ખુલતાની સાથે જ તમને સૌથી પહેલા NDA Resultની લિંક દેખાશે. તેને ક્લિક કરો.
  3. આજનું રાશિફળ તારીખ : 27-07-2024
    રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
    પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
    સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
    સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
    શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
  4. પરિણામ સ્ક્રીન પર PDF ફોર્મેટમાં ખુલશે. તેમાં પસંદ કરાયેલા તમામ ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે.
  5. તમારી પસંદગી કરવામાં આવી છે કે નહીં તે તપાસવા માટે, શોધ વિકલ્પ પર જાઓ અને તમારો NDA Roll Number દાખલ કરો. જો તમે પરીક્ષા પાસ કરી હોય તો રોલ નંબર હાઈલાઈટ થશે.
  6. તમને કેટલા માર્કસ મળ્યા છે તેની માહિતી હજુ આપવામાં આવી નથી, પરંતુ પંચે નિશ્ચિતપણે કહ્યું છે કે, NDA Marksનું રિઝલ્ટ જાહેર થયાના 15 દિવસ પછી યુપીએસસીની વેબસાઇટ પર જ અપલોડ કરવામાં આવશે પછી તમે તમારા ઉમેદવાર લૉગિન દ્વારા માર્ક્સ ચેક કરી શકશો.

ડાયરેક્ટ લિંક પરથી UPSC NDA રિઝલ્ટ 2022 જોવા/ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

NTA 1 પરીક્ષા (લેખિત)નું પરિણામ 10 એપ્રિલ 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. તે પછી SSB Interview લેવામાં આવ્યો હતો. હવે અંતિમ પરિણામ આવી ગયું છે. આમાં પાસ થનારા ઉમેદવારો ભારતીય આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાશે. વધુ વિગતો માટે આ વેબસાઇટ્સની મુલાકાત લો-

થલસેના માટે joinindianarmy.nic.in

નૌસેના માટે joinindiannavy.gov.in

વાયુ સેના માટે careerindianairforce.cdac.in

UPSC Resultમ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે, તમે આ નંબરો- 011-23385271, 011-23381125, 011-23098543 પર કમિશનનો સંપર્ક કરી શકો છો. કોલનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">