CMAT exam 2022 Guideline: NTAએ CMAT પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી, પરીક્ષા કેન્દ્ર પર આ બાબતોનું રાખો ધ્યાન

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CMAT પરીક્ષા પહેલા માર્ગદર્શિકા બહાર પાડી છે. આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ NTA દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા (CMAT exam 2022 guideline)ને સારી રીતે વાંચવી અને તેનું પાલન કરવું જોઈએ.

CMAT exam 2022 Guideline: NTAએ CMAT પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી, પરીક્ષા કેન્દ્ર પર આ બાબતોનું રાખો ધ્યાન
CMAT exam 2022 Guideline
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:25 PM

CMAT exam 2022 Guideline: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CMAT પરીક્ષા પહેલા માર્ગદર્શિકા બહાર પાડી છે. આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ NTA દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા (CMAT exam 2022 guideline)ને સારી રીતે વાંચવી અને તેનું પાલન કરવું જોઈએ. પરીક્ષા આજે એટલે કે, 9મી એપ્રિલે બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ રહી છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. CMAT પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. CMAT પ્રવેશ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે. આ તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના હશે અને પાંચ વિભાગમાંથી પૂછવામાં આવશે. CMAT માર્કિંગ સ્કીમ મુજબ, દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે.

પરીક્ષામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

પરીક્ષામાં હાજર થવા માટે ઉમેદવારોએ CMAT એડમિટ કાર્ડ સાથે માન્ય ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું ફરજિયાત છે. ઉમેદવારોએ પરીક્ષા નિરીક્ષક દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓ અને CMAT પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. પેન પેન્સિલ, પારદર્શક પાણીની બોટલ, ટ્રિપલ લેયર ફેસ માસ્ક પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાના રહેશે.

પરીક્ષા માર્ગદર્શિકા

પરીક્ષા નિરીક્ષક ઉમેદવારોને પ્રમાણિત કરવા માટે CMAT એડમિટ કાર્ડ અને ફોટો ID પ્રૂફ તપાસશે. પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર, સેલ ફોન, એલાર્મ ઘડિયાળ, ડિજિટલ ઘડિયાળ અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટને મંજૂરી આપવામાં આવશે નહીં. CMAT પરીક્ષા દરમિયાન કોઈપણ નકલ અથવા અન્યાયી માધ્યમો ઉમેદવારોને ગેરલાયક ઠેરવશે. CMAT એડમિટ કાર્ડમાં દર્શાવેલ સમયપત્રક મુજબ પરીક્ષા પ્રવેશ બંધ કરવામાં આવશે. પ્રવેશ સમયે ઉમેદવારોના શરીરનું તાપમાન થર્મો ગન વડે ચેક કરવામાં આવશે. ઉમેદવારોએ CMAT પરીક્ષા કેન્દ્ર પર પોતાના માટે ફેસ માસ્ક, પર્સનલ હેન્ડ સેનિટાઈઝર અને પારદર્શક પાણીની બોટલ લાવવાની રહેશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ

આ પણ વાંચો: World Squash: દીપિકા પલ્લીકલે જોડિયા બાળકોની માતા બન્યા બાદ કોર્ટમાં પરત ફરતા જ કર્યો કમાલ, બે ગોલ્ડ મેડલ જીતી ભારતનુ વધાર્યુ ગૌરવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">