MONEY9: હેલ્થ ઈન્સ્યોરન્સ લીધેલો છે? તો જોજો ક્યાંક આ ભૂલ ના થાય!

હેલ્થ ઈન્સ્યોરન્સમાં ઘણી એવી બીમારીઓ કવર થાય છે, જે વીમાની શરૂઆતથી કવર નથી થતી. આ બીમારીઓ બે કે ત્રણ વર્ષ પછી કવર થવાની શરૂઆત થાય છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:11 PM

તમારા ભાવિને સુરક્ષિત કરવાના ઈરાદા સાથે ખરીદેલી આરોગ્ય વીમા (HEALTH INSURANCE) પોલીસી (POLICY) તમારી એક ભુલના કારણે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. માટે જ વીમા પ્રિમીયમની તારીખ ચૂકી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તમારી પોલીસી થશે લેપ્સ (LAPSE). કોઈપણ પૉલિસી એમ જ લેપ્સ નથી થતી. પ્રીમિયમ ભરવાની અંતિમ તારીખ પછી પણ સામાન્ય રીતે 15થી 20 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. પરંતુ આ ગ્રેસ પીરિયડમાં પણ જો તમે ચૂકી ગયા તો સમજો થઈ ગયું મોટું નુકસાન.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં ઘણી એવી બીમારીઓ કવર થાય છે, જે વીમાની શરૂઆતથી કવર નથી થતી. આ બીમારીઓ બે કે ત્રણ વર્ષ પછી કવર થવાની શરૂઆત થાય છે. આને ઈન્સ્યોરન્સની ભાષામાં વેઈટિંગ પીરિયડ કહેવામાં આવે છે. અનિચ્છાએ પણ જો હાલની પૉલિસી લેપ્સ થઈ જાય તો ગ્રાહકે નવી પૉલિસી લેવી પડે છે. આની સાથે જ જુની બીમારી માટે જે વેઈટિંગ પીરિયડ હોય છે તે ફરી ઝીરોથી શરૂ થાય છે.

આ પણ જુઓ: જીવન વીમામાં સમજો ‘રાઇડર’નો ખેલ

આ પણ જુઓ:  ગૃહિણી માટે અલગથી જીવન વીમો જરૂરી

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">