માર્ચ મહિનામાં આ મોટા ફેરફાર જોવા મળશે, જો રહેશો લાપરવાહ તો સમસ્યાનો સામનો કરવો પડશે

Rule Change From 1 March 2024: જ્યારે પણ નવો મહિનો શરૂ થાય છે ત્યારે ઘણા નિયમો પણ બદલાય છે. આ નિયમોની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે. આજથી માર્ચ મહિનો શરૂ થયો છે. આ સ્થિતિમાં ઘણા નિયમો બદલાશે. આ નિયમોની સીધી અસર તમારા દૈનિક વ્યવહારો પર પડશે.

માર્ચ મહિનામાં આ મોટા ફેરફાર જોવા મળશે, જો રહેશો લાપરવાહ તો સમસ્યાનો સામનો કરવો પડશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 7:46 AM

Rule Change From 1 March 2024: જ્યારે પણ નવો મહિનો શરૂ થાય છે ત્યારે ઘણા નિયમો પણ બદલાય છે. આ નિયમોની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે. આજથી માર્ચ મહિનો શરૂ થયો છે. આ સ્થિતિમાં ઘણા નિયમો બદલાશે. આ નિયમોની સીધી અસર તમારા દૈનિક વ્યવહારો પર પડશે. ચાલો જાણીએ માર્ચ મહિનામાં કયા નિયમો બદલાઈ રહ્યા છે.

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. આજે પણ તેમના ભાવમાં ફેરફાર કરાયો છે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતો સ્થિર રહી હતી. ગયા મહિને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ચાલુ મહિને પણ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે જયારે કોમર્શિયલ ગેસ મોંઘો થયો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ફાસ્ટેગ કેવાયસી

જો તમે પણ ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ ચૂકવો છો તો તમને જણાવી દઈએ કે આજથી તમારી સમસ્યા  વધી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કર્યું હોય તો ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. જો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અથવા તે નિષ્ક્રિય થઈ જાય છે તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

સોશિયલ મીડિયાના નવા નિયમો લાગુ કરવામાં આવશે

ભારત સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યા છે. ITના નવા નિયમો આવતીકાલથી લાગુ થશે. નવા નિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ X, Facebook, YouTube અને Instagram જેવા સોશિયલ મીડિયા પર ખોટા તથ્યોના સમાચાર પોસ્ટ કરે છે, તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે. સોશિયલ મીડિયાને સુરક્ષિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

14 દિવસ બેંકમાં રજા રહેશે

માર્ચમાં હોળી, શિવરાત્રી, ગુડ ફ્રાઈડે જેવા અનેક તહેવારો આવે છે. આવી સ્થિતિમાં આ પ્રસંગોએ બેંકો બંધ રહેશે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક હોલીડે માર્ચ 2024 મુજબ માર્ચમાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. જો તમે પણ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર બેંકની રજાઓની યાદી તપાસવી જ જોઈએ. જો કે બેંક બંધ થયા બાદ પણ ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગ જેવી અનેક સેવાઓની સુવિધા મળી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">