Stock Update : LIC ના નબળાં લિસ્ટિંગ વચ્ચે બજારમાં તેજીનો માહોલ, જાણો ક્યાં શેરે રોકાણકારોને કરાવ્યો લાભ

નિફ્ટીના તમામ 11 સેક્ટર ઇન્ડેક્સ માં તેજી છે. આમાં સૌથી મોટો ફાયદો મેટલમાં 4% છે. બીજી તરફ, IT, FMCGમાં 1% કરતા વધુનો વધારો થયો છે.

Stock Update :  LIC ના નબળાં લિસ્ટિંગ વચ્ચે બજારમાં તેજીનો માહોલ, જાણો ક્યાં શેરે રોકાણકારોને કરાવ્યો લાભ
આજે શેરબજારમાં ખરીદી નીકળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 11:19 AM

Stock Update : આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે ખુલ્યું હતું. શેરબજારમાં બીજા દિવસે સતત વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 262.08 પોઈન્ટ એટલે કે 0.49 ટકા વધ્યો અને ઈન્ડેક્સ 53235.92 ના સ્તર પર ખુલ્યો હતો. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સમાં પણ 87.20 પોઈન્ટ એટલે કે 0.55 ટકાનો વધારો થયો છે અને આ ઈન્ડેક્સ 15929.50 ના સ્તર પર ખુલ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1429 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે 299 શેરમાં વેચવાલીનો તબક્કો છે. 58 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(11.11 AM)

SENSEX 53,765.86 +792.02 (1.50%)
NIFTY 16,084.90 +242.60 (1.53%)

LIC દેશની પાંચમી મૂલ્યવાન કંપની બની

LICના શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. LICનો શેર NSE પર રૂ. 77 પર લિસ્ટ થયો છે, એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર છે. જ્યારે BSE પર તે 867 પર લિસ્ટેડ છે. સરકારે LICમાં તેનો 3.5% હિસ્સો વેચીને આશરે રૂ. 21,000 કરોડની કમાણી કરી છે. ઇશ્યૂ 2.95 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ઇશ્યૂની ઉપલી પ્રાઇસ બેન્ડ રૂ. 949 હતી. એટલે કે જે રોકાણકારોને શેરમાં ડિસ્કાઉન્ટ નથી મળ્યું, તેમને બીએસઈના ભાવ પ્રમાણે શેર દીઠ રૂ. 82નું નુકસાન થયું છે. લિસ્ટિંગ પ્રાઈસ મુજબ LICનું માર્કેટ કેપ 5.48 લાખ કરોડ રૂપિયા હતું. તે દેશની 5મી મૂલ્યવાન કંપની બની છે. માત્ર ઇન્ફોસિસ, HDFC બેંક, TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ LIC કરતાં આગળ છે.

TOP -10 Companies (Mcap)

Company Name 52 wk High 52 wk Low Market Cap (Rs. cr)
Reliance 2,855.00 1,931.00 1,688,794.54
TCS 8,091.00 3,348.75 1,251,450.46
HDFC Bank 1,724.30 1,285.00 725,634.18
Infosys 1,953.70 1,319.70 636,628.39
LIC India 949 879.25 556,125.42
HUL 2,859.10 1,901.80 533,357.22
ICICI Bank 859.7 601.05 486,809.57
SBI 549.05 363.85 409,193.44
HDFC 3,021.10 2,046.30 396,086.19
Bharti Airtel 781.9 509.15 391,334.89

સતત બીજા દિવસે વધારા સાથે બજાર ખુલ્યા

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ વધીને 53,500 પર છે, જ્યારે નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 16000 પર ટ્રેડ થઈ રહ્યો છે.સેન્સેક્સ 311 પોઈન્ટ અથવા 0.59% વધીને 53,285 પર છે જ્યારે નિફ્ટી 70 પોઈન્ટના ઉછાળા સાથે 15,192 પર ખુલ્યો છે. આજે સૌથી વધુ ફાયદો બેંક અને મેટલ શેર્સમાં થયો છે. આજે ડોલર સામે રૂપિયો 24 પૈસા ઘટીને 77.69 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા અને એનટીપીસી, પાવર ગ્રીડ ઘટ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

NIFTY 50 TOP GAINERS

Company Name Prev Close % Gain
Hindalco 390.95 7.05
Coal India 171.7 4.75
JSW Steel 602.3 4.03
ONGC 153.5 3.91
Tata Steel 1,103.50 3.71

ફાર્મા અને રિયલ્ટી સેક્ટરમાં વૃદ્ધિ

નિફ્ટીના તમામ 11 ક્ષેત્રીય સૂચકાંકો આગળ છે. આમાં સૌથી મોટો ફાયદો મેટલમાં 4% છે. બીજી તરફ, IT, FMCGમાં 1% કરતા વધુનો વધારો થયો છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી, બેન્ક, ઓટો, ફાર્મા, મીડિયા અને ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરો સપાટ ટ્રેડ કરી રહ્યાં છે.

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">