ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે નરમાશ, સેન્સેક્સ 481 પોઇન્ટ નુકસાન સાથે ખુલ્યો

Stock Market Opening : આજે વીકલી એક્સપાયરીના દિવસે પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 21400 ની નજીક સરકી ગયો છે.

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે નરમાશ, સેન્સેક્સ 481 પોઇન્ટ નુકસાન સાથે ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2024 | 9:21 AM

Stock Market Opening : આજે વીકલી એક્સપાયરીના દિવસે પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 21400 ની નજીક સરકી ગયો છે. એશિયન અને અમેરિકન માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 1628 પોઈન્ટ ઘટીને 71,500 પર બંધ થયો હતો.

Stock Market Opening(18 January 2024)

  • SENSEX  : 71,018.86  −481.90 
  • NIFTY      : 21,414.20  −157.75 

આજે Qualitek Labs IPO ખુલ્યો

Qualitek Labs IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO હેઠળ માત્ર નવા શેર જ ઈશ્યુ કરવામાં આવશે અને તેમાં 22 જાન્યુઆરી સુધી પૈસા રોકી શકાશે. જો આપણે ગ્રે માર્કેટ વિશે વાત કરીએ તો તેના શેરને લઈને કોઈ વલણ દેખાતું નથી. જોકે, બજારના નિષ્ણાતોના મતે રોકાણના નિર્ણયો ગ્રે માર્કેટના સંકેતોને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય બાબતોના આધારે લેવા જોઈએ.

ક્રૂડની કિંમતમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની નીચે ટ્રેડ કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 18 જાન્યુઆરી, 2024 માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરવામાં આવી છે. 18 જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ખાલી પેટે પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી જાણો શું થાય છે?
વિરાટ કોહલી કે અનુષ્કા શર્મા, જાણો બંન્નેમાંથી કોણે વધુ અભ્યાસ કર્યો
Kumkum : કુમકુમના આ 5 ઉપાયોથી દરેક અડચણ થાય છે દૂર
માખણ મિશ્રી ખાવાથી થાય છે અઢળક ફાયદા
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો આ લુક જન્માષ્ટમી માટે છે પરફેક્ટ, જુઓ Photos
પ્રોટીન મેળવવા ઈંડા- મટનને ફેલ કરી દેશે આ કાળા રંગના બીજ, મસલ જલ્દી ફૂલશે

નિફટી 50ઇન્ડેક્સમાં આ સ્ટોક્સ નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે(18 Jan 09:18)

Company Name High Low Last Price Prev Close Change % Loss
LTIMindtree 5,790.00 5,648.05 5,673.60 6,275.60 -602 -9.59
Power Grid Corp 232 226.35 227.85 239.2 -11.35 -4.74
Asian Paints 3,257.95 3,048.60 3,143.25 3,242.30 -99.05 -3.05
HDFC Bank 1,494.75 1,480.25 1,492.90 1,537.50 -44.6 -2.9
SBI Life Insura 1,416.90 1,384.65 1,390.45 1,421.15 -30.7 -2.16
Bajaj Finance 7,351.75 7,235.10 7,255.15 7,358.85 -103.7 -1.41
IndusInd Bank 1,639.60 1,623.00 1,630.50 1,643.90 -13.4 -0.82
Dr Reddys Labs 5,647.45 5,567.35 5,606.80 5,649.95 -43.15 -0.76
Eicher Motors 3,761.55 3,721.95 3,723.20 3,751.10 -27.9 -0.74
ICICI Bank 976.95 970.15 975.1 981.75 -6.65 -0.68
Wipro 483.45 477 479.65 482.4 -2.75 -0.57
Grasim 2,069.00 2,052.90 2,056.65 2,067.85 -11.2 -0.54
Bajaj Finserv 1,605.35 1,571.40 1,577.80 1,586.15 -8.35 -0.53
Bajaj Finserv 1,605.35 1,571.40 1,577.80 1,586.15 -8.35 -0.53
Nestle 2,550.00 2,521.80 2,529.85 2,543.10 -13.25 -0.52
Nestle 2,550.00 2,521.80 2,529.85 2,543.10 -13.25 -0.52
HDFC Life 609.4 602.2 603.7 606.6 -2.9 -0.48
Kotak Mahindra 1,772.55 1,764.60 1,771.20 1,779.65 -8.45 -0.47
Titan Company 3,821.70 3,785.25 3,813.15 3,830.05 -16.9 -0.44
HUL 2,570.00 2,542.40 2,552.00 2,562.90 -10.9 -0.43
TATA Cons. Prod 1,138.00 1,129.95 1,133.80 1,138.60 -4.8 -0.42
HCL Tech 1,577.00 1,559.70 1,569.45 1,575.90 -6.45 -0.41
Hindalco 561.35 557 558.5 560.25 -1.75 -0.31
Maruti Suzuki 10,050.00 9,946.05 10,025.00 10,051.70 -26.7 -0.27
Cipla 1,295.70 1,283.70 1,291.40 1,294.00 -2.6 -0.2
Tech Mahindra 1,335.00 1,320.55 1,324.35 1,326.75 -2.4 -0.18
Bajaj Auto 7,179.90 7,135.00 7,157.00 7,165.95 -8.95 -0.12
Britannia 5,077.95 5,018.30 5,055.80 5,061.70 -5.9 -0.12
Divis Labs 3,756.55 3,705.60 3,724.45 3,728.80 -4.35 -0.12
JSW Steel 814.5 810.35 812.05 812.65 -0.6 -0.07

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા
ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા
g clip-path="url(#clip0_868_265)">