Reliance AGM 2023 : આજે ક્યા સમયે મળશે વાર્ષિક સામાન્ય સભા? અહીં એક ક્લિકથી જુઓ Live

Reliance AGM 2023 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની વાર્ષિક સામાન્ય સભા આજે સોમવારે 28 ઓગસ્ટ 2023 ના રોજ યોજશે. શેરબજારના નિષ્ણાતો અને રોકાણકારોને આ વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણી(Mukesh Ambani)પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

Reliance AGM 2023 : આજે ક્યા સમયે મળશે વાર્ષિક સામાન્ય સભા? અહીં એક ક્લિકથી જુઓ Live
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 7:11 AM

Reliance AGM 2023 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની વાર્ષિક સામાન્ય સભા આજે સોમવારે 28 ઓગસ્ટ 2023 ના રોજ યોજશે. શેરબજારના નિષ્ણાતો અને રોકાણકારોને આ વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણી(Mukesh Ambani)પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

“કોર્પોરેટ બાબતોના મંત્રાલય (Ministry of Corporate Affairs) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)દ્વારા જાહેર કરાયેલા લાગુ પરિપત્રોના પાલનમાં યોજાનારી 46મી વાર્ષિક સામાન્ય સભા (Post-IPO AGM) ને આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો દ્વારા મળનારી છે. આજે સોમવારે 28 ઓગસ્ટ, 2023ના રોજ  બપોરે 2:00 વાગ્યે મળનાર સામાન્ય સભા(Reliance AGM 2023 Time) માટે RIL એ અગાઉથી જાહેરાત કરી જણાવ્યું હતું.

Reliance AGM 2023 Date and Time 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટ, 2023ના રોજ એટલે કે સોમવારે બપોરે 2 વાગ્યે શરૂ થશે.

રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D

Reliance AGM 2023 Live ક્યાં અને કેવી રીતે જોવું?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. તમે અહીં ક્લિક કરીને એજીએમ જોઈ શકો છો

શેરબજારમાં Jio Financial Services IPOના લિસ્ટિંગ બાદ પ્રથમ વખત AGM યોજાઈ રહી છે. IPO ગયા સોમવારે લિસ્ટ થયો હતો પરંતુ તેના ડેબ્યુ ટ્રેડમાં ઘટાડો થયો હતો.

કંપનીના શેર, જોકે, ચાર દિવસની સ્લાઇડથી રિકવર થયા હતા અને શુક્રવારે ₹214.50 પર સકારાત્મક રીતે બંધ થયા હતા.

રોકાણકારોની અપેક્ષા

ઘણા મીડિયા અહેવાલો અનુસાર બજારના નિષ્ણાતો અને રોકાણકારોને એજીએમ પાસેથી ઘણી આશાઓ છે. બજાર ફ્યુચર રિટેલ IPO, રિલાયન્સ જિયો IPO, Jio ફાઇનાન્શિયલ સેવાઓ વિશેની વિગતો, 5G ઉપકરણોની શરૂઆત અને ભવિષ્યમાં કંપનીની ઉત્તરાધિકાર યોજનાઓ સંબંધિત ઘોષણાઓની આશા રાખે છે.

ડૉ. રવિ સિંઘ માર્કેટ એક્સપર્ટ”રિલાયન્સ એજીએમ હંમેશા ભાવિ બિઝનેસ ટ્રેન્ડનો વ્યુ મેળવવા માટે ઘણી બધી અપેક્ષાઓ સાથે આવે છે. આ વખતે પણ રિટેલ બિઝનેસ IPO, Reliance Jio IPO, 5G ડિવાઇસના લોન્ચિંગ પર કેટલીક આંતરદૃષ્ટિની અપેક્ષા છે. અને ઉત્તરાધિકાર યોજનાઓની મીટિંગમાં જાહેરાત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ પરની કેટલીક માહિતી પણ બજારોના તારણો પર છે.”

Reliance Industries Ltd ના શેરની સ્થિતિ

શુક્રવારે RIL નો શેર 2,461.90 ઉપર બંધ થયો હતો. આ સમયે શેરમાં 17.90 રૂપિયા મુજબ

g clip-path="url(#clip0_868_265)">