ગ્રેટર નોઈડામાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ બબાલ, મારામારીનો વીડિયો થયો વાયરલ

ગ્રેટર નોઈડામાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ બબાલ, મારામારીનો વીડિયો થયો વાયરલ

| Updated on: Nov 08, 2024 | 3:04 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં 2 યુવતીઓ એકબીજા સાથે લડતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં 2 યુવતીઓ એકબીજા સાથે લડતી જોવા મળે છે. આ વીડિયો ગ્રેટર નોઈડાની યુનિવર્સિટીનો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે વાયરલ વીડિયોના આધારે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નર્સિંગની વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ બબાલ

કોતવાલી પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.સોશિયલ મીડિયા પર 59 સેકન્ડનો વીડિયો જોવા મળી રહ્યું છે કે નર્સિંગ યુવતીઓ એકબીજાની વચ્ચે લડી રહ્યાં છે. બંને એકબીજાને ફટકારી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અન્ય કેટલીક વિદ્યાર્થિનીઓ બચાવ કામગીરી હાથ ધૃરી હતી.

g clip-path="url(#clip0_868_265)">