Paytm IPO : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, કંપનીમાં ચીની કારોબારી જેક માં નું છે મોટું રોકાણ

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm હાલમાં અનલિસ્ટેડ માર્કેટમાં 3300-3400 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે Paytm ખૂબ જ નાજુક સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું છે.

Paytm IPO  : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, કંપનીમાં ચીની કારોબારી જેક માં નું છે મોટું રોકાણ
Paytm IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:06 AM

જો તમે Paytm IPOની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Paytm IPO આવતા મહિને એટલે કે 8 નવેમ્બરે રોકાણ માટે ખુલશે. ભારતના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અગાઉ સરકારી માલિકીની કંપની કોલ ઈન્ડિયા રૂ 15,000 કરોડનો IPO લઈને આવી હતી. Paytm ની સ્થાપના વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2010 માં મોબાઇલ રિચાર્જિંગ સેવા શરૂ કરી હતી. ત્યારથી કંપનીએ તેની સેવાનો વ્યાપ સતત વિસ્તાર્યો છે અને હાલમાં હોટેલ બુકિંગ અને મુસારી ટિકિટ સહિત ઘણું બધું Paytm એપ્લિકેશનની મદદથી કરવામાં આવે છે.

Paytmનો રૂ. 18,300 કરોડનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી આ રેકોર્ડ કોલ ઈન્ડિયા લિમિટેડ પાસે હતો, જે 2010માં રૂ 15,000 કરોડના આઈપીઓ સાથે બજારમાં આવી હતી.

જાણો PayTM ના IPO વિશે

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર Paytm ની પેરન્ટ કંપની One97 Communications Ltd નો IPO 8 નવેમ્બરે ખુલશે.
  • 10 નવેમ્બર છેલ્લી તારીખ છે. એટલેકે તે દિવસે રોકાણ માટેની ઓફર બંધ થશે
  • શેર 18 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
  • આ કંપની વિશ્વમાં અગ્રણી રોકાણકારોએ વિશ્વાસ મુક્યો છે.
  • ચીની અબજોપતિ જેક માની કંપની એન્ટ ફાઇનાન્સિયલે તેમાં મોટું રોકાણ કર્યું છે.
  • આ ઉપરાંત અલીબાબા સિંગાપોર, એલિવેશન કેપિટલના ત્રણ ફંડ, સોફ્ટબેંક વિઝન ફંડ અને બીએચ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.

ગ્રે માર્કેટમાં સારું પ્રીમિયમ મળી રહ્યું છે બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm હાલમાં અનલિસ્ટેડ માર્કેટમાં 3300-3400 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે Paytm ખૂબ જ નાજુક સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Paytm ના IPOની પ્રાઇસ બેન્ડ અનલિસ્ટેડ માર્કેટની કિંમતો કરતાં ઓછી હશે.જો આવું થાય તો Paytmની અનલિસ્ટેડ કિંમત ઘટી શકે છે. આ ઉપરાંત, અનલિસ્ટેડ માર્કેટમાં ઊંચા દરને કારણે શેરોના ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થયો છે.

પેટીએમના શેર છેલ્લા 3 વર્ષથી અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, Paytm IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની હાલની બિઝનેસ લાઇનને વિસ્તારવા અને તેના નેટવર્કમાં નવા વેપારીઓ અને ગ્રાહકોને ઉમેરવા માટે કરશે.

PayTM IPO Detail IPO Open Date                    Nov 8, 2021 IPO Close Date                    Nov 10, 2021 Basis of Allotment Date    Nov 15, 2021 Initiation of Refunds        Nov 16, 2021 Credit of Shares                Nov 17, 2021 IPO Listing Date                Nov 18, 2021

આ પણ વાંચો :  Muhurat Trading : દિવાળીના આ ખાસ સમયે તમને મળશે પૈસા કમાવાનો મોકો, જાણો વિગતવાર

આ પણ વાંચો : Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">