Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

FSN E-Commerce Venturesનો જે બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સના ઓનલાઇન સેલર Nykaa નું સંચાલન કરે છે તેનો IPO આજે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે. કંપનીએ રૂ 1,085-1,125 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર
Nykaa IPO Allotment Status
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:09 AM

જો તમે પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) થી પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે જ્યાં તમને કરોડોની કમાણી કરતી કંપનીમાં રોકાણ કરવાની તક મળશે. અમે બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની લોકપ્રિય ઓનલાઈન બ્રાન્ડ Nykaa વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે Nykaa ઇપો આજે 28 ઓક્ટોબરે ખુલ્યો છે. FSN E-Commerce Ventures એ Nykaa ની માલિકી ધરાવે છે. આ ઈસ્યુમાંથી 5,352 કરોડ રૂપિયા એકત્ર કરવાની કંપની તૈયારી કરી રહી છે. તેની બે બ્રાન્ડ Nykaa અને Nykaa Fashion છે.

Nykaa 2012 માં લોન્ચ કરવામાં આવી હતી. તે દેશની સૌથી અલગ સ્ટાર્ટઅપ કંપની હતી. તેમાં પ્રારંભિક ભંડોળ ખાનગી ઇક્વિટી ફર્મ TPG તરફથી છે. કંપનીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરે કરી હતી. રસપ્રદ વાત એ છે કે, Nykaa એ દેશના કેટલાક ઓનલાઈન રિટેલર્સમાંની એક છે જે નફામાં ચાલી રહી છે.

Nykaa IPO Details IPO Opening Date                 Oct 28, 2021 IPO Closing Date                   Nov 1, 2021 Issue Type                              Book Built Issue IPO Face Value                              ₹1 per equity share IPO Price                                ₹1085 to ₹1125 per equity share Market Lot                             12 Shares Min Order Quantity             12 Shares

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

FSN E-Commerce Venturesનો જે બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સના ઓનલાઇન સેલર Nykaa નું સંચાલન કરે છે તેનો IPO આજે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે. કંપનીએ રૂ 1,085-1,125 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તે રૂ 630 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે અને પ્રમોટરો અને વર્તમાન શેરધારકો વતી ચાર કરોડથી વધુ શેરની ઓફર ફોર સેલ (OFS) રહશે.

કંપનીને આ મહિનાની શરૂઆતમાં માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી IPO માટે પરવાનગી મળી હતી. IPO માંથી ઉભા થયેલા ભંડોળનો ઉપયોગ નવા રિટેલ સ્ટોર્સ અને વેરહાઉસ ખોલવા ઉપરાંત દેવું ઘટાડવા માટે કરવામાં આવશે.

કંપની 9 વર્ષ પહેલા શરૂ થઈ હતી Nykaa ની શરૂઆત નવ વર્ષ પહેલા ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. ફાલ્ગુની ઉપરાંત તેના પ્રમોટર્સમાં સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.OFS માં હિસ્સો સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને કેટલાક શેરધારકો વતી વેચવામાં આવશે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને રૂ 2,441 કરોડ થઈ હતી અને તેણે રૂ 61.9 કરોડનો નફો કર્યો હતો.

માર્ચના અંત સુધીમાં કંપનીની મોબાઈલ એપ્સ લગભગ 4.37 કરોડ ડાઉનલોડ થઈ ગઈ હતી. મોબાઈલ એપ ખરીદી તેના ઓનલાઈન ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુના 86 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેન્લી, બોફા સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, જેએમ ફાઇનાન્શિયલ અને ICICI સિક્યોરિટીઝ IPO માટે મર્ચન્ટ બેન્કર્સ છે. કંપનીના શેર 11 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો : સસ્તી વિદેશી ચાએ વધારી દેશી ચાના બગીચાના માલિકોની મુશ્કેલી, આયાતી ચા માટે લઘુત્તમ ભાવની માંગ

આ પણ વાંચો : Upcoming IPO : 7 કંપનીઓ 28000 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો વિગતવાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">