IPO News : આજે SRM Contractors સહીત 6 કંપનીઓની યોજનામાં રોકાણ કરવાની તક મળશે

IPOમાં રોકાણ કરનારાઓ માટે આજે સારી તક છે. આજે 6 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. તમે આ IPOમાં રોકાણ કરીને સારી આવક મેળવી શકો છો. આ મહિને તાજેતરમાં ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે. આમાંના ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો હતો.

IPO News : આજે SRM Contractors સહીત 6 કંપનીઓની યોજનામાં રોકાણ કરવાની તક મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 8:57 AM

IPOમાં રોકાણ કરનારાઓ માટે આજે સારી તક છે. આજે 6 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. તમે આ IPOમાં રોકાણ કરીને સારી આવક મેળવી શકો છો. આ મહિને તાજેતરમાં ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે. આમાંના ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો હતો. સાથે જ કેટલાક IPO ને નુકસાન પણ થયું છે.

આજે ખુલતા મેઇનબોર્ડ IPOમાં SRM કોન્ટ્રાક્ટર્સ લિમિટેડનો IPO સામેલ છે. આ સાથે SME સેગમેન્ટમાં IPOમાં બ્લુ પેબલ લિમિટેડ, GCnest લોજિટેક અને સપ્લાય ચેઇન લિમિટેડ, વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.

SRM Contractors IPO

SRM કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ આજે ખુલનાર IPO માં સામેલ છે જે આજે એટલે કે 26મી માર્ચે આ IPO ખુલવા જઈ રહ્યો છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં આ એકમાત્ર આઈપીઓ છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 200 થી રૂ. 210 પ્રતિ શેર નક્કી કરી છે. જો તમે 210 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર લોટ માટે અરજી કરો છો, તો તમારે 14,700 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ

રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 910 શેર માટે બિડ કરી શકે છે. આ માટે રોકાણકારોએ 191,100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણકારો આ IPOમાં 28 માર્ચ સુધી બિડ કરી શકે છે. કંપનીના શેર 3 એપ્રિલે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. કંપની આ IPO દ્વારા રૂ. 130.20 કરોડ એકત્ર કરવા માંગે છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. કંપની આ માટે 6,200,000 નવા શેર ઈશ્યુ કરશે.

આજે આ IPO પણ ખુલી રહ્યા છે

GC Connect Logistics કંપનીનો IPO આજે માર્કેટમાં ખુલી રહ્યો છે. આમાં 28મી માર્ચ સુધી રોકાણ કરવાની તક છે. આજે એસ્પાયર ઈનોવેટીવ એડવર્ટાઈઝીંગનો આઈપીઓ પણ ખુલવા જઈ રહ્યો છે. આમાં પણ 28મી માર્ચ સુધી રોકાણ કરવાની તક છે. આ IPOનું લિસ્ટિંગ 3 એપ્રિલે થશે. બ્લુ પેબલનો IPO 26 થી 28 માર્ચ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સનો IPO પણ આજે  26મી માર્ચે ખુલવા જઈ રહ્યો છે.

26 થી 28 માર્ચ દરમિયાન ટ્રસ્ટ ફિનટેકના IPOમાં રોકાણ કરવાની તક પણ છે. કંપનીએ ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. 95-101ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની ઇશ્યૂ દ્વારા રૂ. 63.45 કરોડ એકત્ર કરવા માગે છે. આ IPO હેઠળ ફક્ત તાજા ઇક્વિટી શેર જ જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ દ્વારા કોઈ વેચાણ થશે નહીં.

ડિસ્ક્લેમર : tv9 અહીં  એ વાતની સ્પષ્ટતા જાહેર કરે છે કે શેરબજારનું રોકાણ  આર્થિક જોખમોને આધીન હોય છે. શેરબજારમાં રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">