Gold Silver Price Today : આજે રાજકોટમાં સોનુ 64500 ને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરનો સોના – ચાંદીનો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today : આજે શુક્રવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે માર્ચ મહિનાનું પહેલું સત્ર છે.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2024 સિરીઝમાં ડિલિવરી માટે સોનું સવારે 11 વાગે રૂપિયા  47.00 અથવા 0.08 ટકા ઘટીને રૂપિયા 62520.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

Gold Silver Price Today : આજે રાજકોટમાં સોનુ 64500 ને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરનો સોના - ચાંદીનો લેટેસ્ટ રેટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 11:20 AM

Gold Silver Price Today : આજે શુક્રવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે માર્ચ મહિનાનું પહેલું સત્ર છે.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2024 સિરીઝમાં ડિલિવરી માટે સોનું સવારે 11 વાગે રૂપિયા  47.00 અથવા 0.08 ટકા ઘટીને રૂપિયા 62520.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 61977.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

એ જ રીતે જૂન 2024 ભવિષ્યમાં ડિલિવરી માટે સોનું રૂપિયા 6 એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે રૂપિયા 62936.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. પાછલા સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ ગોલ્ડનો રેટ 62387.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતો.

વાયદા બજારમાં ચાંદીના ભાવ

એ જ રીતે MCX પર, માર્ચ 2024માં ડિલિવરી માટે ચાંદી રૂપિયા  320.00 એટલે કે 0.46 ટકાના ઘટાડા સાથે રૂ. 69949.00 પ્રતિ કિલોગ્રામ પર શરૂઆતી સત્રમાં જોવા મળ્યા હતા. અગાઉના સત્રમાં, માર્ચ કોન્ટ્રાક્ટ સાથે ચાંદીની કિંમત 70269.00 રૂપિયા પ્રતિ કિલો હતી.

કથાકાર જયા કિશોરીની માતા-પિતાને અપીલ, ભૂલથી પણ બાળકોને આ 4 વાત ન કહેતા
ગરમીમાં ઘરના કૂંડામાં જ ઉગાડો લીલોછમ ફુદીનો, જાણો સરળ રીત
બિઝનેસમેન કે ક્રિકેટર નહીં, જાણો ભારતમાં સૌપ્રથમ પ્રાઈવેટ જેટ કોણે ખરીદ્યું હતું?
ગરમીમાં ભૂલથી પણ ન પહેરતા આવા કપડા, થઈ શકે છે સ્કિન એલર્જી
કોઈપણ ટેન્શન વગર હોમ લોન થઈ જશે પૂરી, ફોલો કરો આ 5 ટિપ્સ
દાડમના ઝાડને આ સરળ ટીપ્સથી ઘરે જ કૂંડામાં ઉગાડો

એ જ રીતે, મે 2024 શ્રેણીમાં ડિલિવરી માટે ચાંદી રૂ. 326 એટલે કે 0.45 ટકાના ઘટાડા સાથે રૂ. 71637.00 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. પાછલા સત્રમાં મે કોન્ટ્રાક્ટ સાથે ચાંદીની કિંમત 71963.00 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  62936.00 -6.00 (-0.01%) – સવારે  11: 01 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 64483
Rajkot 64504
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 63710
Mumbai 63160
Delhi 63310
Kolkata 63160
(Source : goodreturns)

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ

કોમેક્સ પર, ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટેનું સોનું 0.02 ટકાના ઘટાડા સાથે $2,054.30 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે કોમેક્સ પર ચાંદી 0.22 ટકાના વધારા સાથે 22.935 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

ભારતમાં સોનાની ઊંચી માંગ રહે છે

ભારત સાંસ્કૃતિક પરંપરાઓથી સમૃદ્ધ દેશ છે, અને તહેવારો અને લગ્નો દરમિયાન સોનાનું ખૂબ મહત્વ છે. દિવાળી, ધનતેરસ, અક્ષય તૃતીયા અને લગ્નની સીઝન જેવા શુભ પ્રસંગોમાં સોનાની માંગ વધે છે. આ સમયગાળા દરમિયાન વધેલી માંગ સોનાના દરને અસર કરી શકે છે.

આ પણ વાંચો : Share Market Opening Bell : માર્ચના પહેલા સત્રની લીલા નિશાનમાં શરૂઆત, આ પરિબળ આજના કારોબારને કરશે અસર

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">