Gold Silver Price Today : શું લગ્ન સીઝન માટે સોનાની ખરીદીનો હાલ છે શ્રેષ્ઠ સમય? જાણો ક્યાં ભાવે સોના – ચાંદી વેચાઈ રહ્યા છે

Gold Silver Price Today : ફેબ્રુઆરી મહિનો એક દિવસ પછી આવતીકાલે 29મી ફેબ્રુઆરીએ પૂરો થશે, આ છેલ્લા સપ્તાહમાં સોના-ચાંદીના ભાવ સસ્તા ભાવે કારોબાર કરી રહ્યા છે. આજે બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Silver Price Today : શું લગ્ન સીઝન માટે સોનાની ખરીદીનો હાલ છે શ્રેષ્ઠ સમય? જાણો ક્યાં ભાવે સોના - ચાંદી વેચાઈ રહ્યા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 12:59 PM

Gold Silver Price Today : ફેબ્રુઆરી મહિનો એક દિવસ પછી આવતીકાલે 29મી ફેબ્રુઆરીએ પૂરો થશે, આ છેલ્લા સપ્તાહમાં સોના-ચાંદીના ભાવ સસ્તા ભાવે કારોબાર કરી રહ્યા છે. આજે બુધવારે તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બુલિયન માર્કેટ નવા સોના અને ચાંદીના ભાવ આજે 28 ફેબ્રુઆરી 2024 જાહેર કરવામાં આવ્યા છે જેમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સસ્તા ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદી રૂ. 100/- પ્રતિ કિલોગ્રામના સસ્તા ભાવે ટ્રેડ થઈ રહી છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  61938.00 -39.00 (0.06%) – સવારે  12: 32 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 64107
Rajkot 64130
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 63380
Mumbai 62830
Delhi 62990
Kolkata 62830
(Source : goodreturns)

1 કિલોગ્રામ ચાંદીનો ભાવ શું છે?

ચાંદીના ભાવની વાત કરીએ તો આજે દિલ્હી બુલિયન માર્કેટમાં 01 કિલો ચાંદીનો ભાવ રૂ. 73,900/- છે, મુંબઈ બુલિયન માર્કેટ અને કોલકાતા બુલિયન માર્કેટમાં પણ ચાંદીનો ભાવ રૂ. 73,900/- છે જ્યારે ભારતમાં ચેન્નાઈ બુલિયન માર્કેટમાં તેની કિંમત રૂ. 75,400/- છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

શું હાલ સોનુ ખરીદવાનો યોગ્ય સમય છે?

સોનું ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવી જોઈએ. જો તમે સોનાના આભૂષણો અથવા સોનાની લગડી ખરીદો છો તો ગુણવત્તાને ક્યારેય અવગણશો નહીં. હોલમાર્ક જોયા પછી જ જ્વેલરી ખરીદવી જોઈએ.

બુલિયન વેપારી અને ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના સભ્ય મનીષ શર્માએ જણાવ્યું હતું કે સોનાના ભાવ લગભગ સ્થિર છે અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં કોઈ હલચલ જોવા મળી નથી.

મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત જાણો

કેસોનાના રેટ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી માહિતી મેળવી શકો છો. આમ કર્યા બાદ થોડા સમયની અંદર એસએમએસ દ્વારા તમને રેટ ઉપલબ્ધ થશે. આ સિવાય તમે સતત અપડેટ્સ માટે આ બે વેબસાઈટ  www.ibja.co અથવા ibjarates.com  પર જઈ શકો છો.

આ પણ વાંચો : સુરત : કતારગામ લૂંટ કેસમાં વિચિત્ર વળાંક! 8 કરોડની લૂંટનો ઉહાપોહ મચ્યા બાદ પોલીસ ચોપડે 1.4 કરોડની ફરિયાદ નોંધાઈ, જુઓ વીડિયો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">