Closing Bell : જબરદસ્ત તેજી સાથે સાપ્તાહિક કારોબાર બંધ થયો, SENSEX 975 અંક ઉછળ્યો

મજબૂત સ્થિતિ સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે સાપ્તાહિક કારોબાર સમાપ્ત થયો હતો.

Closing Bell : જબરદસ્ત તેજી સાથે સાપ્તાહિક કારોબાર બંધ થયો, SENSEX 975 અંક ઉછળ્યો
The SENSEX hit a new high during early trading today
Follow Us:
| Updated on: May 21, 2021 | 4:48 PM

મજબૂત સ્થિતિ સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે સાપ્તાહિક કારોબાર સમાપ્ત થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 975.62 અને નિફટી 269.25 અંકનો વધારો દર્જ કરાવ્યો છે. આજે સવારે સેન્સેક્સ(SENSEX) 269.12 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી(NIFTY) 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સારી સ્થિતિમાં કારોબાર આગળ ધપાવી ધપાવ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર            સૂચકઆંક          વૃદ્ધિ સેન્સેક્સ    50,540.48    +975.62  નિફટી       15,175.30     +269.25 

આજે સવારથી બજારમાં સારી ખરીદારીનો માહોલ નજરે પડતો હતો. પ્રારંભિક સસધો ક્લાકમાંજ સેન્સેક્સ 50,000 ને પાર પહોંચ્યો હતો જયારે નિફ્ટીએ 15,000 ઉપરનું સ્તર નોંધાવ્યું હતું. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ એક ટકાની મજબૂટી દેખાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ અગાઉ છેલ્લા સત્રમાં બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ ૩૩૭ પોઇન્ટ ગગડીને 49,564.૮૬ સુધી સરક્યો હતો જયારે ૧૨૪ અંકના નુકશાન સાથે નિફટીએ 14,906.05 ના સ્તર પાર કારોબાર બંધ કર્યો હતો. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી ૧૫૧૭૫ ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 50540.48 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 15,190 સુધી તો સેન્સેક્સ 50,591.12 સુધી ઉછાળો દેખાડ્યો છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.82 ટકા ઉછળીને 21,485.75 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.65 ટકાની મજબૂતીની સાથે 23,130.40 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 3.82 ટકાના વધારાની સાથે 34,606.90 ના સ્તર પર બંધ થયા છે.

એક નજર આજના કારોબારની હાઇલાઇટ્સ ઉપર SENSEX Open 49,833.98 High 50,591.12 Low 49,832.72

NIFTY Open 14,987.80 High 15,190.00 Low 14,985.85

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">