શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ 37 અંકના ઘટાડા સાથે 44618 ઉપર બંધ થયો

બજારની અસ્થિર ચાલ વચ્ચે આજે શેરબજારમાં સેન્સેક્સ નજીવી નરમાશ અને નિફટી હળવી વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. આજે સવારથીજ બજારમાં સતત ઉતાર – ચઢાવ નજરે પડતી હતી. આજનો કારોબાર પૂર્ણ કરતા સેન્સેક્સમાં 37.40 અંકની નરમાશ નોંધાઈ હતી જયારે નિફટી 4.70 અંકની નજીવી વૃદ્ધિ સાથે સપાટ બંધ થયું હતું. ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર  સૂચકઆંક  સ્થિતિ  […]

શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ 37 અંકના ઘટાડા સાથે 44618 ઉપર બંધ થયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 02, 2020 | 4:53 PM

બજારની અસ્થિર ચાલ વચ્ચે આજે શેરબજારમાં સેન્સેક્સ નજીવી નરમાશ અને નિફટી હળવી વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. આજે સવારથીજ બજારમાં સતત ઉતાર – ચઢાવ નજરે પડતી હતી. આજનો કારોબાર પૂર્ણ કરતા સેન્સેક્સમાં 37.40 અંકની નરમાશ નોંધાઈ હતી જયારે નિફટી 4.70 અંકની નજીવી વૃદ્ધિ સાથે સપાટ બંધ થયું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર  સૂચકઆંક  સ્થિતિ 
સેન્સેક્સ 44,618.04 −37.40 
નિફટી 13,113.75 +4.70 

Closing bell vaishvik bajaro na negative trend ni asar thi bharatiya sharebajar ma pan kadako

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આજે સવારથી બજારની અસ્થિર ચાલ રહી હતી. સેન્સેક્સ 44,729 ઉપર ખુલ્યો અને દિવસ દરમ્યાન આ સ્તરથી ઉપર વધી શક્યો નહિ. બપોર સુધીમાં સૂચકઆંક વધુ ગગડ્યો અને 44,169.97 નું નીચલું સ્તર નોંધાવ્યું જોકે બાદમાં થોડો રિકવર થયો હતો. નિફટીમાં પણ આજ સ્થિતિ જોવા મળી હતી 13,121.40 ઉપર ખુલ્યા બાદ 12,983 અંક સુધી લપસ્યો પરંતુ રિકવરીના અંતે 13,128 સુધી ઉપલું સ્તર નોંધાવી  4.70 અંકની વૃદ્ધિ સાથે 13113 ઉપર બંધ રહ્યો હતો.

જોકે આજે  મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.55 ટકા સુધી ઉછળીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.49 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.68 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 354 પોઇન્ટ નીચે બંધ રહ્યો છે.નિફ્ટી ઓટો ઈન્ડેક્સ આજે 1.19% ઉપર બંધ રહ્યો છે. આ સિવાય મેટલ ઇન્ડેક્સ પણ 2.56% વૃદ્ધિ નોંધાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">