AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 સપ્ટેમ્બરથી મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિઓને થશે ભરપૂર ધનલાભ, મળશે પદોન્નતિની ખુશખબરી

વૈદિક જ્યોતિશમાં જેટલુ મહત્વપૂર્ણ મંગળનું ગોચર હોય છે. એટલુ જ વિશેષ નક્ષત્ર પરિવર્તન ગણાય છે. પંચાગ અનુસાર 2 સપ્ટેમ્બરથી મંગળ તેનુ નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે તો આવો જાણીએ મંગળના આ નક્ષત્ પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે.

2 સપ્ટેમ્બરથી મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિઓને થશે ભરપૂર ધનલાભ, મળશે પદોન્નતિની ખુશખબરી
| Updated on: Aug 24, 2026 | 3:25 PM
Share

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કે ગોચર રે છે તો તેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર પડે છે. જ્યોતિષ અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ સાથે રહેલા ગ્રહોના સેનાપતિ તેની ચાલમાં પરિવર્તન કરશે. 2 સપ્ટેમ્બરે મંગળ દેવગુરુ બૃહસ્પતિના સ્વામીત્વવાળા પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે અે 24 સપ્ટેમ્બર 2026 સુધી આ સ્થિતિમાં રહેશે. પુનર્વસુ નક્ષત્ર પ્રગતિ, વૃદ્ધિ અને સુખ શાંતિ તેજમ આર્થિક પ્રગતિનું કારક ગણાય છે.

મંગળના આ નક્ષત્ર પરિવર્તનથી ખાસ કરીને ત્રમ રાશિઓને વેપાર, કરિયર અને ધન-સંપત્તિના મામલે જબરજસ્ત લાભ મળવાના યોગ બની રહ્યા છે.

મેષ રાશિ

બિઝનેસમાં નફો:

વ્યાપારમાં લાંબા સમયથી અટકેલી ડીલ ફાઈનલ થવાની શક્યતા છે. નવા ગ્રાહકો સાથે જોડાવાનો અને નેટવર્ક વિસ્તારનો બહુ સારો સમય છે.

ધન લાભ:

આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો ક્યાંય પૈસા અટકેલા હોય તો તે પરત આવવાની સંભાવના વધશે. રોકાણ દ્વારા પણ સારુ રિટર્ન મળી શકે છે.

મિથુન રાશિ:

આવકના નવા સ્ત્રોત:

પુનર્વસુ નક્ષત્રનો પ્રભાવ તમારી આવકના ભાવ અને વાણીને મજબુતી આપશે. કારોબારમાં નવી પ્રોડક્ટ કે અન્ય નવી શરૂઆત કરવા માટે એકદમ અનુકૂળ સમય છે.

આર્થિક ઉન્નતિ: પૈ

તૃક સંપત્તિના લાભ થઈ શકે છે. નાણાકીય યોજનાઓમાં સફળતા મળશે. જેનાથી એકત્ર કરેલુ ધન (સેવિંગ) માં વૃદ્ધિ થશે.

ધન રાશિ

વેપારમાં ભાગીદારીથી લાભ: પાર્ટનરશિપમાં બિઝનેસ કરનારા માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે. વેપારમાં મોટા લાભ થવાના યોગ છે.

કરિયર અને ધન: નોકરિયાત લોકો ને પદોન્નતિ કે ઈન્ક્રીમેન્ટની ખુશખબરી મળી શકે છે. તમારી રણનીતિ એકદમ સટિક સાબિત થશે અને ધન પ્રવાહ સતત બની રહેશે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

મંગળ નું આ ગોચર તમારા સાહસ, નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યક્ષેત્રમાં ઊર્જાનો સંચાર કરશે.

મંગળના પ્રભાવથી અતિ-ઉત્સાહમાં આવીને કોઈપણ ઉતાવળિયો નિર્ણય લેવાથી બચો.

સપનામાં ખુદના લગ્ન થતા જોવા શુભ છે કે અશુભ? – જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

Budh Gochar 2026: બુધનું કેતુ માં ગોચર આ ચાર રાશિઓને રક્ષાબંધન સુધીમાં કરશે માલામાલ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">