Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 15 ઓગસ્ટ: પરિવાર સાથે બનશે ધાર્મિક કાર્યનું આયોજન, વૈવાહિક સબંધો રહેશે મધુર

Aaj nu Rashifal: તણાવને તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ પર હાવી ન થવા દો. તેના કારણે સમસ્યા વધી શકે છે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 15 ઓગસ્ટ: પરિવાર સાથે બનશે ધાર્મિક કાર્યનું આયોજન, વૈવાહિક સબંધો રહેશે મધુર
Cancer Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 6:02 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બનાવવામાં આવશે. તમે તમારી અંદર ઘણી ઉર્જા અને આત્મવિશ્વાસ અનુભવશો. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો વડીલ સભ્યોની મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે.

કોઈપણ મહત્વપૂર્ણ વાતચીત કરતી વખતે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. ગુસ્સો અને આવેશ વસ્તુઓ ખરાબ કરી શકે છે. સંબંધને મજબૂત રાખવા માટે ધીરજ અને સંયમ જરૂરી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વ્યવસાયિક બાબતોમાં કંઈ નવું થવાની શક્યતા નથી. તેથી વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તેનાથી સંતુષ્ટ રહો. પેન્ડિંગ પેમેન્ટ મેળવવાથી, આર્થિક સ્થિતિ સારી રહેશે. વધારે કામના બોજને કારણે નોકરિયાતને ઘરેથી કામ કરવું પડી શકે છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા રહેશે. પતિ -પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સાવચેતીઓ- તણાવને તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ પર હાવી ન થવા દો. તેના કારણે સમસ્યા વધી શકે છે.

લકી રંગ – ગુલાબી લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 5

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">