20 એપ્રિલનું પંચાંગ : આજે ચૈત્ર સુદ બારસ, 20 એપ્રિલ અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 20 એપ્રિલ,2024નો દિવસ છે.

20 એપ્રિલનું પંચાંગ : આજે ચૈત્ર સુદ બારસ, 20 એપ્રિલ અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
Panchag
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 6:20 AM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 20 એપ્રિલ 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના ચૈત્ર માસની સુદ પક્ષની બારસ 10:41 PM સુધી સુધી બાદમાં તેરસ

વાર:- શનિવાર

યોગ:- ધ્રુવ 02:48 PM સુધી બાદમાં વ્યાઘાત

નક્ષત્ર: પૂર્વા ફાલ્ગુની 07:17 PM બાદમાં ઉત્તર ફાલ્ગુની

કરણ:- બવ 9:23 બાદમાં કૌલવ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:51 AM

સૂર્યાસ્ત:- 06:48 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ 08:51 AM કન્યા

અભિજીત મુહૂર્ત

આજ રોજ અભિજીત મુહૂર્ત 12:13 pM થી 01:04 સુધી

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 9:27 PM થી 11:03 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">