નીતા અંબાણીએ તેની નવી વહુને ગિફ્ટ કરી આ મોંઘી કાર, જાણો આ કારના ફીચર્સ અને કેટલી છે કિંમત

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની નવી વહુ રાધિકા મર્ચન્ટને તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં એક કિંમતી કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત કરોડોમાં છે અને તે અભિષેક બચ્ચન, વિરાટ કોહલી અને આમિર ખાન જેવી દેશની પ્રખ્યાત હસ્તીઓ પાસે પણ છે.

નીતા અંબાણીએ તેની નવી વહુને ગિફ્ટ કરી આ મોંઘી કાર, જાણો આ કારના ફીચર્સ અને કેટલી છે કિંમત
Ambani Family Image Credit source: GQ
Follow Us:
| Updated on: Feb 23, 2024 | 8:40 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ જામનગરમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની ઉજવણી શરૂ કરી છે. આ ઉજવણીમાં ભારત અને વિદેશમાંથી એક હજાર મહેમાનો એકત્ર થવાની ધારણા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 3 દિવસ સુધી ચાલશે. જેમાં મહેમાનો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની નવી વહુ રાધિકા મર્ચન્ટને તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં એક કિંમતી કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે અને તે અભિષેક બચ્ચન, વિરાટ કોહલી અને આમિર ખાન જેવી દેશની પ્રખ્યાત હસ્તીઓ પાસે છે. તેમજ નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટને લક્ષ્મી-ગણેશ ગિફ્ટ હેમ્પર પણ આપ્યા છે. તેમાં ચાંદીના તુલસીના વાસણ સાથે લક્ષ્મી-ગણેશની મૂર્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં સિલ્વર સ્ટેન્ડ પણ છે.

અંબાણી પરિવારે આ કાર રાધિકા મર્ચન્ટને ગિફ્ટ કરી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની નવી વહુ રાધિકા મર્ચન્ટને 4.5 કરોડ રૂપિયાની બ્રિટિશ કાર બેન્ટલી કોન્ટિનેંટલ જીટીસી સ્પીડ ભેટમાં આપી છે. આ કાર દેશની સિલેક્ટેડ સેલિબ્રિટીઝ પાસે જ છે. આજે અમે તમને આ કારના કેટલાક ફિચર્સ વિશે આ લેખમાં જણાવીશું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બેન્ટલી કોન્ટિનેંટલ જીટી સ્પીડનું એન્જિન

આ કારમાં 5950ccનું એન્જિન છે, જે 650 bhpનો પાવર અને 900 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. બેન્ટલી કોન્ટિનેંટલ જીટી સ્પીડ માત્ર 3.6 સેકન્ડમાં 0-60 mph થી વેગ પકડી શકે છે.

બેન્ટલી કોન્ટિનેંટલ જીટી સ્પીડના ફીચર્સ

આ 4 સીટર પેટ્રોલ કાર છે. જે 12.9 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. બેન્ટલી કોન્ટિનેંટલ જીટી સ્પીડમાં મલ્ટી-ફંક્શન સ્ટીયરીંગ વ્હીલ, પાવર એડજસ્ટેબલ એક્સટીરીયર રીયર વ્યુ મિરર, ટચસ્ક્રીન, ઓટોમેટીક ક્લાઈમેટ કંટ્રોલ, એન્જીન સ્ટાર્ટ સ્ટોપ બટન, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, એલોય વ્હીલ્સ અને ફોગ લાઈટ્સ જેવી સુવિધાઓ છે.

બેન્ટલી કોન્ટિનેંટલ જીટી સ્પીડ ​​બે કલર ઓપ્શન એન્થ્રાસાઇટ અને આર્કટિક કલરમાં આવે છે. તે Lamborghini Urus, Ferrari અને GTB V6 Hybrid જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">