Kiaની 64 લાખની EV કાર માત્ર રૂપિયા 1.29 લાખમાં, જાણો શું છે સ્કીમ

ભારતીય બજારમાં Kia EV6ની કિંમત 64.11 લાખ રૂપિયાથી 69.35 લાખ રૂપિયાની વચ્ચે છે, જે એક્સ-શોરૂમ છે. આટલા પૈસા ખર્ચવાને બદલે તમે તેને થોડા મહિના માટે ભાડે લઈ શકો છો. તમને જણાવી દઈએ કે Kia ઈન્ડિયાએ ORIX ઓટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડ સાથે ભાગીદારીમાં કાર લીઝિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

Kiaની 64 લાખની EV કાર માત્ર રૂપિયા 1.29 લાખમાં, જાણો શું છે સ્કીમ
Kia EV6
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 9:13 PM

Kia ઇન્ડિયાએ લગભગ બે મહિના પહેલા કાર લીઝ પર આપવાની પહેલ શરૂ કરી હતી. આ યાદીમાં Kia EV6નું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. તમે આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારને ખાસ લીઝ પર લઈ શકો છો. Kia EV6નું એક મહિનાનું ભાડું રૂ. 1.29 લાખ છે. આમાં વીમો, મેન્ટેનન્સ, પિક-અપ/ડ્રોપ, 24×7 અસિસ્ટેનસ અને શેડ્યૂલ-અનશેડ્યૂલ સર્વિસનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ છે કે માસિક ભાડું અને ચાર્જિંગ સિવાય તમારે અન્ય કોઈ ખર્ચ ભોગવવો પડશે નહીં.

Kia EV6 લીઝ પર લેવા માટે, અમુક શરતો પૂરી કરવી આવશ્યક છે. આ EV ફક્ત ચાર વિશેષ વર્ગના લોકોને લીઝ પર આપવામાં આવશે, જેમાં…

  • ડૉક્ટર : IMA અથવા સ્ટેટ યુનિયનમાં નોંધાયેલ અને કોઈપણ રજિસ્ટર્ડ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ અથવા હોસ્પિટલ અથવા ક્લિનિકના હેડ
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: ICAI સાથે નોંધાયેલ કોઈપણ CA ફર્મ/ICAI સભ્યના હેડ
  • સેલ્ફ એમ્પ્લોયડ
  • સિલેક્ટેડ કોર્પોરેટ એમ્પલોયઝ

Kia EV6 બેટરી પેક અને રેન્જ

આ કારની બેટરીને 350 kW ચાર્જરની મદદથી માત્ર 18 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેની સાથે 77.4 kWhનું બેટરી પેક છે. તેની મોટર 225.86 થી 320.55 bhp પાવર જનરેટ કરી શકે છે. ડીસી ચાર્જરની મદદથી તેને 10 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં 73 મિનિટનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 192 કિલોમીટર પ્રતિ કલાક છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તે 708 કિલોમીટર સુધીની રેન્જ મેળવે છે. આ કાર સ્પોર્ટી પરફોર્મન્સ આપે છે. તે માત્ર 5.2 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

Kia EV6ના ફીચર્સ

કંપનીનો દાવો છે કે EV6 ભારતીય માર્કેટમાં સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. તેમાં ADAS લેવલ 2 સ્યુટ, 8 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ અને 360 ડિગ્રી કેમેરા ફીચર્સ છે. ગ્લોબલ NCAPએ આ ઇલેક્ટ્રિક કારને કાર ક્રેશ સેફ્ટી ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ આપ્યું છે.

Kia EV6 કિંમત

ભારતીય બજારમાં Kia EV6ની કિંમત 64.11 લાખ રૂપિયાથી 69.35 લાખ રૂપિયાની વચ્ચે છે, જે એક્સ-શોરૂમ છે. આટલા પૈસા ખર્ચવાને બદલે તમે તેને થોડા મહિના માટે ભાડે લઈ શકો છો. તમને જણાવી દઈએ કે Kia ઈન્ડિયાએ ORIX ઓટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડ સાથે ભાગીદારીમાં કાર લીઝિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">