EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો લીધો નિર્ણય, એન્જિનિયરીંગ સહિતના કોર્સમાં વધારી આટલી સીટો, જુઓ VIDEO
EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિવિધ કોલેજોમાં 25 % વધુ બેઠકો ફાળવવાનો સરકારે નિર્ણય લિધો છે. વધારાયેલી 25 % બેઠકમાંથી 51 % બેઠક EWSને ફાળવાવામાં આવશે. આ નિર્ણયથી એન્જિનિયરિંગના વિવિધ કોર્ષમાં 44 હજાર સીટનો વધારો થશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં B.A, B.COM, B.SCની 16298 બેઠકો વધી. M.A, M.COM, M.SCની 2840 બેઠકો વધારવામાં […]
EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિવિધ કોલેજોમાં 25 % વધુ બેઠકો ફાળવવાનો સરકારે નિર્ણય લિધો છે. વધારાયેલી 25 % બેઠકમાંથી 51 % બેઠક EWSને ફાળવાવામાં આવશે. આ નિર્ણયથી એન્જિનિયરિંગના વિવિધ કોર્ષમાં 44 હજાર સીટનો વધારો થશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં B.A, B.COM, B.SCની 16298 બેઠકો વધી. M.A, M.COM, M.SCની 2840 બેઠકો વધારવામાં આવી છે. સીટો વધતા ગુજરાત યુનિવર્સિટીએ રીશફલિંગ રાઉન્ડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો: સુરતના સરથાણા અગ્નિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 2 અધિકારીની કરી ધરપકડ