Ankit Avasthi Video: શું અદાણી માટે થયો હતો સંસદનો દુરુપયોગ? TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથે જોડાયેલો છે સમગ્ર કેસ? જુઓ Video
મહુઆ મોઈત્રા પર આરોપ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઈત્રાએ પૈસા લઈને લોકસભામાં સવાલ પુછ્યા છે. એક બિઝનેસ ટાયકુન છે જેમને હિરાનંદાની તરીકે ઓળખે છે. તેમના સીધા હરિફ અદાણી છે. અદાણી રીલેટેડ સવાલ પુછવા પર હિરાનંદાણીએ મહુઆ મોઈત્રાને પૈસા આપ્યા હતા આવો નિશિકાંત દુબે દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
Ankit Avasthi Video: TMCની લોકસભામાં સાંસદ મહુઆ મોઈત્રા હાલ સોશિયલ મીડિયામાં હેડલાઈન બની રહી છે તેનું કારણ કંઈક અલગ જ છે, મહુઆ મોઈત્રા લોકસભામાં સાંસદ છે, તે પશ્ચિમ બંગાળથી આવે છે. નિશિકાંત દુબે જે ભાજપના સાંસદ છે, તે લોકસભામાં સાંસદ છે.
આ પણ વાંચો: INDvsPAK: BCCI શરમ કરો કેમ ભારત પાકિસ્તાન મેચ પહેલા ટ્રોલ થયું BCCI? જુઓ Ankit Avasthi Video
મહુઆ મોઈત્રા પર આરોપ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઈત્રાએ પૈસા લઈને લોકસભામાં સવાલ પુછ્યા છે. એક બિઝનેસ ટાયકુન છે જેમને હિરાનંદાની તરીકે ઓળખે છે. તેમના સીધા હરિફ અદાણી છે. અદાણી રીલેટેડ સવાલ પુછવા પર હિરાનંદાણીએ મહુઆ મોઈત્રાને પૈસા આપ્યા હતા આવો નિશિકાંત દુબે દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
મહુઆ મોઈત્રા પાસે 5 લાખથી વધારેની કીંમતનું પર્સ રાખે છે તેના કારણે પણ તેઓ પહેલા સમાચારમાં હેડલાઈન બની ચુક્યા છે. તેમની પાસે અનેક મોંઘી આઈટમ છે, જે તેમને હિરાનંદાણીએ આપી હોવાનું બહાર આવ્યું છે.
હિરાનંદાણીનો એક લેટર મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે સ્વીકારે છે કે તે દરેક વસ્તુ મે જ આપી હતી. મહુઆ મોઈત્રાની આ ચર્ચા થવાનુ કારણે એક શ્વાન છે, જેના કારણે તે હેડલાઈન બની છે, જુઓ સમગ્ર Video…