Naukri9 Video: સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 1,25,000થી વધુ પગાર
Ahmedabad: તમે નોકરીની શોધમાં છો અને તમને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે આ આર્ટિકલમા આપેલી ડિટેલ્સ વાંચીને જોબ માટે એપ્લાય કરી શકો છો. તમે ધોરણ 10 કે 12 પાસ છો કે સ્નાતક છો, તો અમે તમારા માટે અનેક ક્ષેત્રોમાં નોકરીની નવી તકો લઈને આવ્યા છીએ. ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની નવી તકો (Job Vacancy) સર્જાઈ છે, રીટેલ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને મહિને 1,25,000થી વધુ પગાર મળશે.
Naukri9 Video : તમે બેંગ્લોરમાં રહો છો અને તમે નોકરી (Job Vacancy) શોધી રહ્યા છો, તો આ તમારા માટે ખાસ તક છે. આઈટી ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો આ અહેવાલ વાંચો. સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મહિને 1,25,000થી વધુ પગાર મળશે. આ જોબ બેંગ્લોર સિવાય પુણે, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, સિકંદરાબાદ, મુંબઈના તમામ વિસ્તારોમાં પણ આઈટી ક્ષેત્રમાં નોકરી મળશે. આઈટી ક્ષેત્રની નોકરીની ડિટેલ્સ વિશે જાણવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો.
આ પણ વાંચો: Naukri9: સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં નોકરીની ખાસ તક, મળશે મહિને 1,25,000થી વધુ પગાર
નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
