Valsad : જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Valsad : જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 8:37 PM

વલસાડના(Valsad)પાર નદી પર કારમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આ મહિલા મૃતક ગાયિકા હોવાનું સામે આવ્યું છે.

વલસાડના(Valsad) પાર નદી પર કારમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ(Dead Body)  મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આ મહિલા મૃતક ગાયિકા હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા ખાનગી ઓરકેસ્ટ્રામાં ગાયિકા હતી. આ મૃતકનું નામ વૈશાલી બલસારા(Vaishali Balsara)છે. જે ખાનગી ઓરકેસ્ટ્રામાં ગાયિકા હતી.તેનો પતિ પણ એ જ ઓરકેસ્ટ્રામાં મ્યુઝીશિયન હતો.મૃતક મહિલાની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મહિલા મિત્રને મળવા જવાના બહાને ઘેરથી નીકળી હતી. મૃતક વૈશાલીના પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી..જેના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

 

 

Published on: Aug 28, 2022 08:35 PM
g clip-path="url(#clip0_868_265)">