વલસાડ વીડિયો : નશામાં ધૂત સિટી બસના ડ્રાઈવરોનું કારસ્તાન, તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતાં બસ સેવા ખોરવાઈ

વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ હોવાની ઘટના સામે આવી છે. તો દારુના નશામાં બસના બે ડ્રાઈવરોએ ધમાલ મચાવી હોવાનું સામે આવ્યુ છે. તો સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર માર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ તમામ બસોની ચાવી ડ્રાઈવર લઈને ફરાર થયો હતો

| Updated on: Dec 23, 2023 | 4:30 PM

વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ હોવાની ઘટના સામે આવી છે. તો દારુના નશામાં બસના બે ડ્રાઈવરોએ ધમાલ મચાવી હોવાનું સામે આવ્યુ છે. તો સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર માર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ તમામ બસોની ચાવી ડ્રાઈવર લઈને ફરાર થયો હતો.

તો દારુના નશામાં ધૂત બસ ડ્રાઈવરે ફરજ મુક્ત કરાતા આ પ્રકારનું કારસ્તાન રચ્યુ હોવાની માહિતી મળી છે. તો તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતા સિટી બસ સેવા ખોરવાઈ હતી. જેના પગલે સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તો બીજી તરફ વડોદરામાં PCBએ ગેસના ટેન્કરમાંથી ઝડપેલા દારૂના કેસમાં પકડાયેલા દારૂની કિંમત પહોંચી 50 લાખને પાર પહોંચી છે. તો રાજસ્થાનના બાડમેરના વતની ડ્રાઈવર મેઘારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જંગી જથ્થો ફિલ્મી ઢબે ટેન્કરમાં છુપાવીને સુરેન્દ્રનગર લઈ જવાતો હોવાનું સામે આવ્યુ હતુ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">