Rajkot Video : ગેમઝોન અગ્નિકાંડ કેસમાં SITની પૂછપરછમાં મોટો ખુલાસો, એમ. ડી. સાગઠીયાએ આપી આ મોટી માહિતી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે SITની પૂછપરછ માં મોટો ખુલાસો થયો છે. એમ.ડી. સાગઠીયા SIT સમક્ષ મોં ખોલ્યુ છે.જેમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યુ છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે SITની પૂછપરછ માં મોટો ખુલાસો થયો છે. એમ.ડી. સાગઠીયાએ SIT સમક્ષ મોં ખોલ્યુ છે. જેમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યુ છે.
તેમણે જણાવ્યુ કે ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલેશન રોક્યુ હતુ. જોકે કયા પદાધિકારીનું નામ એમ ડી સાગઠીયાએ પૂછપરછમાં આપ્યું, તે અંગે SITએ સત્તાવાર જાહેરાત કરી નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાજપના એક નહી, પરંતુ ત્રણથી વધુ પદાધિકારીઓના નામ પુછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટના જસદણ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7450 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ