ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મોટો નિર્ણય. GIFT સિટીમાં નિયુક્ત હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાં હવે દારૂ પીવા માટે પરમિટની જરૂર નહીં. પ્રવાસીઓ અને વિદેશી નાગરિકોને પણ કામચલાઉ લિકર પરમિટમાંથી મુક્તિ, ફક્ત માન્ય ID પ્રૂફ ફરજિયાત.