Valsad Video : સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વલસાડમાં ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં અંદાજે 30 હજાર રોકડ સહિત કિંમતી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવા આવેલા તસ્કર કાચ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. તેમજ પોલીસે ચોરી મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2024 | 1:07 PM

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે વલસાડમાં ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં અંદાજે 30 હજાર રોકડ સહિત કિંમતી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવા આવેલા તસ્કર કાચ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. તેમજ પોલીસે ચોરી મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આજે મહેસાણાના કડીના સેદરાણામાં પણ તસ્કરો બેફામ બન્યા છે. સેદરાણામાં ગોગા મહારાજના મંદિરમાં ચાંદીની 3 પ્રતિમા ચોરી થઈ હોવાની ઘટના બની છે. 11 દિવસ પહેલા મંદિરમાં સ્થાપિત પ્રતિમા ચોરી કરવામાં આવી છે. જેમાં 6 કિલો ચાંદીની 3 પ્રતિમા ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">