સુરત : રશિયામાં ડ્રોન હુમલામાં મૃત્યુ પામનાર હેમિલ મંગુકિયાનો મૃતદેહ વતન લવાયો, જુઓ વીડિયો

સુરત: ઓલપાડના હેમિલ મંગુકિયાનો મૃતદેહ રશિયાથી લવાયો છે. ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં મોતના 25 દિવસ બાદ મૃતદેહ વતનમાં લવાયો છે. રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હેમિલનું હુમલામાં મોત નીપજ્યું હતું. 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 18, 2024 | 8:04 AM

સુરત: ઓલપાડના હેમિલ મંગુકિયાનો મૃતદેહ રશિયાથી લવાયો છે. ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં મોતના 25 દિવસ બાદ મૃતદેહ વતનમાં લવાયો છે. રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હેમિલનું હુમલામાં મોત નીપજ્યું હતું.

હેમિલના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુવાનની અંતિમયાત્રામાં ગમગીનીનો માહોલ નજરે પડ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં હેમિલનું મોત નીપજ્યું હતું.

મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે બાબા બ્લોગ થકીની એક જાહેરાતના માધ્યમથી હેમિલે રશિયામાં નોકરી માટે અરજી કરી હતી. આ યુવાનને ચેન્નઈથી મોસ્કો લઈ જવાયો હતો. નોકરીના નામ પર તેની રશિયન આર્મીમાં ભરતી કરી દેવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">