Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : SOG એ લીંબાયતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું, જુઓ વીડિયો

સુરત : SOG એ લીંબાયતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: May 22, 2024 | 12:43 PM

સુરત: ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં પોલીસે સફળતા હાંસલ કરી છે. ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 

સુરત: ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં પોલીસે સફળતા હાંસલ કરી છે. ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

SOGએ લીંબાયત વિસ્તારમાંથી કારખાનું પકડ્યું છે. 9 લાખના દરની રૂપિયા 500 અને 200ની ડુપ્લીકેટ નોટો પોલીસે ઝડપી પડી બોગસ ચલણ કબજે કર્યું છે.  આ ઉપરાંત પોલીસે પ્રિન્ટર,લેપટોપ,નોટોના ગ્રાફ કબજે કરી તપાસ હાથ ધરી છે.

ગુનામાં સક્રિય ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે  કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતો અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કેમ? તેની તપાસ પણ શરૂ કરી છે.

Published on: May 22, 2024 12:42 PM
g clip-path="url(#clip0_868_265)">