સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો, જુઓ વીડિયો

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. સુરતમાં માંડવીના કાકરાપાર ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાયો છે. ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન માનવામાં આવે છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 10:24 AM

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. સુરતમાં માંડવીના કાકરાપાર ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાયો છે. ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન માનવામાં આવે છે.

નોંધનીય છે કે કાકરાપાર ડેમની કુલ સપાટી 160 ફૂટ છે. હાલમાં ડેમ 160 ફૂટથી પણ ચાર ફૂટ વધુની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ડેમ  તાપી નદી પર આવેલો છે. તે ગુજરાત સરકાર સંચાલિત સિંચાઈ યોજના હેઠળ આવે છે.

ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન ગણવામાં આવે છે.ઉનાળાના સમયમાં સિંચાઈ માટે આ ડેમના પાણી ખુબ મદદરૂપ સાબિત થાય છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો : તાપી : ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો, જુઓ વીડિયો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">