અરવલ્લીઃ માલપુર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, જુઓ વીડિયો

માલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોમવારે સવારે વરસાદ વરસ્યો હતો. માલપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ રાહત સર્જાઇ હતી. માલપુર નગરના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેવા જેવા દૃશ્યો સર્જાયા હતા.

| Updated on: Jul 08, 2024 | 10:52 AM

અરવલ્લી જિલ્લાના માલપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ રાહત સર્જાઇ હતી. માલપુર નગરના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેવા જેવા દૃશ્યો સર્જાયા હતા.

માલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોમવારે સવારે વરસાદ વરસ્યો હતો. મોરડુંગરી, ભેમપુર, રુઘનાથપુર, અંબાવા, કોયલીયા અને સોનિકપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">