22મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે નથી કર્યો કોઇ નિર્ણય, મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

22મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે નથી કર્યો કોઇ નિર્ણય, મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 17, 2024 | 8:39 PM

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટની સફળતાની વાત કરતા તેના માધ્યમથી રાજ્યમાં 80 લાખ રોજગારી ઉભી થશે તેવો દાવો કર્યો હતો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ સુધી 22 જાન્યુઆરીના દિવસે જાહેર રજાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટની સફળતાની વાત કરતા તેના માધ્યમથી રાજ્યમાં 80 લાખ રોજગારી ઉભી થશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો ભાજપ શરુ કરશે અમદાવાદથી અયોધ્યાનો પ્રવાસ, 29 જાન્યુઆરીએ પ્રથમ ટ્રેન થશે રવાના

g clip-path="url(#clip0_868_265)">