અમરેલીમાં સિઝનનો ઓછો વરસાદ થતા ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડેમોમાં પાણી છોડવા કરી માગ-Video

અમરેલીમાં ઓછો વરસાદ થયો હોવાથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યુ છે. આવનારા સમયમાં પાણીની અછત ન સર્જાય તેને ધ્યાને રાખી ધારાસભ્યએ જળસંપત્તિ અને પુરવઠામંત્રીને પત્ર લખી ડેમોમાં પાણી છોડવાની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 11:28 AM

સૌરાષ્ટ્રના ડેમ ભરવા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પત્ર લખ્યો હોવાનું સામે આવ્યુ છે. ધારાસભ્ય મહેશ કસવાલાએ જળસંપત્તિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થવાથી સૌની યોજના હેઠળ ડેમ ભરવા માગ કરવામાં આવી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે તેનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડાય તેવી માગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ડેમ ભરાતા પાણીના તળ ઉંચા આવશે જેથી ખેડૂતોને લાભ થશે.ધારાસભ્ય મહેશ કસવાલાના પત્રમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને અમરેલીમાં ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે અમરેલીમાં સીઝનનો 63 ટકા વરસાદ વરસ્યો છે. જેથી આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">