દ્વારકા વીડિયો : ગોમતી ઘાટ પર 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને કરાવી જોખમી સવારી

દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોવા મળ્યા જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરી હતી. ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતા જોખમી સવારી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 3:26 PM

દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોવા મળ્યા જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરી હતી. ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતા જોખમી સવારી કરી હતી.

જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો ડૂબી જાય તેવી પણ ભીતિ હતી. ગોમતી ઘાટ પર ફક્ત નામનો જ પોલીસ બંદોબસ્ત હોય તેવુ લાગી રહ્યું છે. આ અગાઉ પણ જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. અવારનવાર જોખમી સવારીના વીડિયો આવતા અનેક સવાલો ઉત્પન્ન થાય છે.

થોડા દિવસ અગાઉ દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની હતી.અજાણ્યા યુવકોએ સુદર્શન સેતુ પર મુકવામાં આવેલી કન્સ્ટ્રક્શન લિફ્ટ પર ચડીને વીડિયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. સેતુના લોકાર્પણ પહેલા પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">