દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકા જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરે આપ્યુ રાજીનામુ, કેસરીયો કરે તેવી શક્યતા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભા કરમુરે રાજીનામું આપ્યું છે. એભા કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.  2012 વિધાનસભામાં ખંભાળિયા બેઠક પર પૂનમ માડમ સામે લડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 3:06 PM

લોકસભા ચૂંટણીની જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે  દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભા કરમુરે રાજીનામું આપ્યું છે. એભા કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

2012 વિધાનસભામાં ખંભાળિયા બેઠક પર પૂનમ માડમ સામે લડ્યા હતા. છેલ્લા 5 ટર્મથી ખંભાળિયા APMCમાં ડિરેક્ટર પદે એભા કરમુર ચૂંટાયા છે. એભા કરમુરના રાજીનામાથી કોંગ્રેસનો ગઢ ધરાશાયી થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ ઉપરાંત એભા કરમુર આગામી સમયમાં સમર્થકો સાથે કેસરિયા કરે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">