રાહુલ ગાંધીએ બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરી બેઠક, પક્ષ છોડનારા મામલે ચિંતા વ્યક્ત કરી, જુઓ Video

રાહુલ ગાંધીએ છોટાઉદેપુરના બોડેલીથી આજે ત્રીજા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ન્યાય યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બોડેલીમાં બેઠક કરી છે.આ બેઠક દરમિયાન કોંગ્રેસ છોડી રહેલા ધારાસભ્યો અને કાર્યકરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 09, 2024 | 1:52 PM

રાહુલ ગાંધીએ છોટાઉદેપુરના બોડેલીથી આજે ત્રીજા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ન્યાય યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બોડેલીમાં બેઠક કરી છે. આ બેઠક દરમિયાન કોંગ્રેસ છોડી રહેલા ધારાસભ્યો અને કાર્યકરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઓછી થઇ જવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપ વિરોધી મત AAPમાં જતા ધારાસભ્યોની સંખ્યા ઘટી હોવાનું પણ જણાવ્યું હતુ. AAPની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ના કરી શકી હોવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો- સુરેન્દ્રનગર વીડિયો : સાયલાના ચોરવીરામાં ગેસ ગળતર થતા 2 શ્રમિકોના મોત, 3 શખ્સો વિરોધ નોંધાઈ ફરિયાદ

બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હોવાની પણ ટકોર કરવામાં આવી. લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા રાહુલ ગાંધીએ ધારાસભ્યોને સૂચના આપી છે. કપરી સ્થિતિમાં પણ પક્ષ સાથે જોડાઈ રહી પ્રજાદ્રોહ ન કરવા બદલ ધારાસભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">