ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્. રાજ્યના 11 શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઘટાડો થશે. ગુજરાતના અનેક શહેરોમાં નોંધપાત્ર ઠંડી. દાહોદમાં 10.9 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 11.2, નલિયામાં 11.4, વડોદરામાં 12.4 ડિગ્રી તપામાન નોંધાયું. જ્યારે અમદાવાદમાં 14.9 ડિગી તાપમાન નોંધાયું