આજનું હવામાન : કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પરિવર્તનની શક્યતા, જાણો કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો

આજે અમદાવાદ,ગીર સોમનાથ, સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી,આણંદ, ડાંગ,ગાંધીનગર, કચ્છ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Mar 12, 2024 | 9:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આજે અમદાવાદ,ગીર સોમનાથ, સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી,આણંદ, ડાંગ,ગાંધીનગર, કચ્છ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા,જામનગર,નવસારી, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, ભાવનગર,દાહોદ,ગીર સોમનાથ,મહેસાણા, પાટણ,રાજકોટ,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ,આણંદ, છોટાઉદેપુર,ગાંધીનગર,ખેડા,મહીસાગર,મોરબી,પંચમહાલ,સુરત,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

દેવભૂમિ દ્વારકા,જામનગર,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11 માર્ચે હવામાન પલટાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ 15 માર્ચ સુધી હવામાનમાં પરિવર્તનની સંભાવના
વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન પરિવર્તનની શક્યતા છે.

Follow Us:
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">