પાલનપુરના ડો ગૌરવ પટેલ સામે નર્સ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, ધરપકડ કરવા કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક તબીબ સામે નર્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. નર્સ યુવતીએ ફરિયાદ નોંધાવતા ડોક્ટર વિરુદ્ધ હોસ્પિટલ તેમજ બહાર લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ મુક્યો છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 3:31 PM

પાલનપુર શહેરમાં આવેલી માવજત હોસ્પિટલના તબીબે દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર ગૌરવ પટેલે નર્સ યુવતીને હોસ્પિટલ તેમજ બહાર લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પાલનપુર શહેર પોલીસે ગુનો નોંધીને હવે ડોક્ટર ગૌરવ પટેલની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

માવજત હોસ્પિટલના ડોક્ટર ગૌરવ પટેલ સામે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધાવ્યો છે. નર્સ યુવતીએ આ અંગે તબીબ સામે આરોપ મૂક્યા છે. જેને લઈ હવે પોલીસે તબીબ સામે તપાસ શરુ કરી છે. ડો ગૌરવ પોલીસની પકડ કરવા સાથે દુષ્કર્મ અંગેના પૂરાવા એકઠા કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠુાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠુાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">