પાટણઃ સુજનીપુર માર્ગની સાઇડમાંથી કપડાંમાં લપેટલ નવજાત બાળકી મળી, પોલીસે તપાસ શરુ કરી, જુઓ

પાટણના સુજનીપુર માર્ગ પર રોડની સાઇડમાંથી એક વહેલી સવારના અરસા દરમિયાન એક કપડામાં લપેટેલ નવજાત બાળકી મળી આવી હતી. બાળકી હોવાનું જણાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે હવે પોલીસે પણ તપાસ શરુ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2024 | 9:46 AM

પાટણના સુજનીપુર રોડની સાઇડમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી એક કપડામાં લપેટેલી હાલતમાં હતી, પરંતુ તેના હલનચલ અને કીકીયારીઓને પગલે રાહદારીના ધ્યાન પર બાળકીનો અવાજ આવ્યો હતો. જેને લઈ આસપાસમાં જાણ થતા અન્ય લોકો સ્થળ પર પહોંચી આવ્યા હતા. ઉપરાંત નજીકમાં રહેતી મહિલાઓ પણ દોડી આવી હતી.

આ પણ વાંચો: મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

બાળકીને તુરંત સારવાર માટે ખસેડવામાં આવી હતી અને નવજાત બાળકીની માતા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. સ્થાનિક ધીરુભાઇ ભીલે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેની માતા અને પિતાની શોધખોળ શરુ કરવામાં આવી છે. પોલીસે આ અંગે આસપાસની હોસ્પિટલમાં તપાસ શરુ કરી છે. હાલ તો બાળકીની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">