ખેડા : નડિયાદમાં આધેડના આપઘાતથી ચકચાર, સામાજિક બહિષ્કારથી મોત થયાનો આક્ષેપ, જુઓ વીડિયો

નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક આધેડના આપઘાતથી ચકચાર મચ્યો છે. આક્ષેપ છે કે સામાજિક બહિષ્કારથી કંટાળીને આધેડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યુ છે કે સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ તેમને મરવા મજબૂર કર્યા હતા.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 21, 2023 | 11:45 AM

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક આધેડના આપઘાતથી ચકચાર મચ્યો છે. આક્ષેપ છે કે સામાજિક બહિષ્કારથી કંટાળીને આધેડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યુ છે કે સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ તેમને મરવા મજબૂર કર્યા હતા.

આ પણ વાંચો- ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ, 10.73 લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી

સામાજિક બહિષ્કારના કારણની વાત કરીએ તો કૌટુંબિક રીતે ભાઈ-બહેન થતા યુવક-યુવતીના લગ્નથી તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હતો. પોલીસે મૃતક કનુ પરમારનો મોબાઇલ કબજે કર્યો છે તેમજ ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ શરૂ કરી છે. સુસાઈડ નોટના આધારે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">