Junagadh: તરલ ભટ્ટે ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક અકાઉન્ટ કરાયા હતા ફ્રીઝ, મોટા તોડકાંડ કર્યાની આશંકા, જુઓ વીડિયો

અમદાવાદથી જૂનાગઢ બદલી થયા બાદ તરલ ભટ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યાની આશંકા છે. જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલા ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2024 | 12:30 PM

જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ એવા PI તરલ ભટ્ટની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે, ત્યારે જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલ ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે.જેના દ્વારા મોટા તોડ કર્યાની આશંકા સેવાઇ રહી છે.

તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માગવામાં આવશે

અમદાવાદથી જૂનાગઢ બદલી થયા બાદ તરલ ભટ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યાની આશંકા છે. જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલા ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે. ફ્રીઝ કરાયેલા એકાઉન્ટના ધારકો પાસેથી કેટલી રકમનો તોડ કર્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી પૂનઃ રિમાન્ડ માગવામાં આવશે.

માધુપુરા કેસમાં મળેલ બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પેન ડ્રાઈવ,લેપટોપ ATS ને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેવુ લાગી રહ્યુ છે. જેથી સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">