ઝૂલતા પુલ દુર્ઘટના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી, કહ્યુ-હાથે કરીને માર્યા નથી

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ છે. જેમાં જયસુખ પટેલે યોગ્ય શરત પર નિયમિત જામીન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. જયસુખ પટેલે કોર્ટમાં કહ્યુ છે કે, મે કોઈને હાથે કરીને માર્યા નથી સેવા કરવા માટે જ પ્રોજેક્ટ લીધો હતો. સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરનાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2023 | 8:55 PM

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના આરોપી જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યુ છે તે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. આરોપી જયસુખ પટેલે સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યુ હતુ કે, મેં કોઈને હાથે કરીને માર્યા નથી. મે લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હોવાનુ કહ્યુ હતુ. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.

સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરનાર છે. આ તરફ મૃતકોના પરિવારજનોએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચોઃ ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">