Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિતના જિલ્લાઓમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિતના જિલ્લાઓમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 7:30 AM

હવામાન વિભાગ અનુસાર તેજ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ પ્રકારના નુસાનની ભીંતી નથી. આજે સવારે વાવાઝોડુ યમન સાથે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો તેની સતર્કતાના ભાગરુપે માછીમારોને દરિયામાં ઊંડે ન જવા સૂચના અપાઈ છે.આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર,કચ્છ, ખેડા,મહીસાગર, મોરબી, નર્મદા,પાટણ, પોરબંદર, રાજકોટ,સાબરકાંઠા,સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર તેજ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ પ્રકારના નુસાનની ભીંતી નથી. આજે સવારે વાવાઝોડુ યમન સાથે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો તેની સતર્કતાના ભાગરુપે માછીમારોને દરિયામાં ઊંડે ન જવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, ખેડા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video

આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર,કચ્છ, ખેડા,મહીસાગર, મોરબી, નર્મદા,પાટણ, પોરબંદર, રાજકોટ,સાબરકાંઠા,સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, દેવભૂમિ દ્વારકા,મોરબી, નવસારી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, ડાંગ, મહેસાણા, પંચમહાલ,તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ભરુચ, કચ્છ, મોરબી, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમતાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં 25 ડિગ્રી ન્યૂનતમતાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">