Gujarat Weather Forecast : આજે Patan સહિતના અનેક જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. તો હવે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેઈ શકે છે. તો રાજ્યમાં કેટલાક દિવસ બેવડુ વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે. તો હવામાન વિભાગની જણાવ્યા અનુસાર સવાર અને સાંજ ઠંડકનું વાતાવરણ રહેશે. તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. તો હવે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેઈ શકે છે. તો રાજ્યમાં કેટલાક દિવસ બેવડુ વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે. તો હવામાન વિભાગની જણાવ્યા અનુસાર સવાર અને સાંજ ઠંડકનું વાતાવરણ રહેશે. તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના, આગામી કેટલાક દિવસ બેવડું વાતાવરણ રહેવાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે ડાંગ જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો મોરબી અને પાટણમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જુનાગઢ, મહેસાણા, નર્મદા,નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
તો બીજી તરફ અમદાવાદ, અમરેલી, બોટાદ, મહીસાગર, મોરબી, સુરત અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો પાટણ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.