આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખે કેટલાક જિલ્લાઓમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 3 સપ્ટેમ્બર એટલે અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ પણ સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી, જુનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

